-
શ્રી ગણેશાય નમઃ
પ્રિય મિત્રો, ૧૭ માર્ચ ૨૦૦૮ના આ બ્લોગની શરુઆત કરી હતી. ઘણો સમય ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કર્યા. તમારા બધાનો બહુ પ્રેમ મળ્યો. એક સમયે બ્લોગ સારી એવી રેંક પર પણ પહોચ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બ્લોગ બંધ રહ્યો. આજે ફરી એક વાર આ બ્લોગના શ્રી ગણેશાય નમઃ કરું છું. આજે પહેલો દિવસ છે, બ્લોગ આજે જ…