Oct 252007
 

આપનું નામ રેતી પર લખ્યું,
મોજું આવ્યુંને તેને ધોઈ ગયુ.

આપનું નામ વાદળોમાં લખ્યું,
પવન આવ્યોને તેને તાણી ગયો.

આપનું નામ હૃદયમાં લખ્યું,
હાર્ટ એટેક આવ્યોને… (ઉકલી ગયો!) 🙂

  3 Responses to “આજનો SMS: આપનું નામ”

  1. THAT IS THE BOTTOM LINE….
    WHAT IS IN THE NAME?

  2. વાહ વાહ મજા આવી ગઇ…..

    આમને આમ મનોરંજન પીરસતા રહેજો….. 🙂

  3. […] આજનો SMS: આપનું નામ આપનું નામ રેતી પર લખ્યું, મોજું આવ્યુંને તેને ધોઈ ગયુ.આપનું નામ વાદળોમાં લખ્યું, પવન આવ્યોને તેને તાણી ગયો. […]

Leave a Reply

%d bloggers like this: