Mar 172015
 

પ્રિય મિત્રો,

આજે આ બ્લૉગ આઠ વર્ષ પુર્ણ કરી નવમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે.

કામકાજની વ્યસ્તતાને કારણે નિયમિત બ્લૉગિંગ થતું નથી પણ જ્યારે જ્યારે સમય મળે કે ચોક્ક્સ મુદ્દો મળે, પોસ્ટ મૂકું જ છું.

આજના દિવસે આઠ વર્ષ દરમ્યાન આ બ્લોગ પર સૌથી વધુ લોકો ક્યાંથી આવ્યા તે ટોપ ૧૦ યાદી શેર કરું છું…

૩૪,૮૩૬ વાચકો શોધતા આવ્યા (સર્ચ એન્જિન) જેમાંથી ગૂગલ સર્ચનો બહુ મોટો ફાળો છે ૩૧,૨૦૪.
૩,૧૧૯ ફેસબુક પરથી
૧,૬૭૨ યાહુ મેઈલ દ્વારા (આભાર ‘ગુજરાતી પોયટ્રી કોર્નર‘)
૧,૨૬૪ મારા વિચારો મારી ભાષામાં પરથી (આભાર કાર્તિકભાઈ મિસ્ત્રી)
૧,૧૮૦ સાયબર સફર પરથી (આભાર હિમાંશુભાઈ કિકાણી)
૧,૦૪૬ કિશોરભાઈ પરમારના બ્લૉગ પરથી
૧,૦૨૧ ગૂગલ રીડર પરથી (હાલ બંધ)
૯૯૩ નેટ જગત બ્લૉગ પરથી
૭૮૧ રણકાર પરથી
૫૨૪ ફોર એસ વી પરથી

કોઈ પણ સાઈટ પરથી આવ્યા હોય કે સીધા funngyan.com પર આવ્યા હોય તમામ વાચકોનો અને બલિહારી ‘રેફરર’ આપકી, ‘રીડર’ દિયો બતાય એ ન્યાયે તમામ રેફરરનો ખૂબ ખૂબ આભાર…

– વિનય ખત્રી

  6 Responses to “આઠ વર્ષ પુર્ણ કરી નવમા વર્ષમાં મંગળ પ્રવેશ”

  1. નવવર્ષાંતે શુભસંદેશ:
    दशम स्कंध કક્ષાએ પહોંચીને તમારી સાઇટની જનસેવાને અવતારરુપ બનાવો તેવી શુભેચ્છા.

  2. Great Work…keep it up…and inspire to all.

  3. અઢળક અભીનન્દન અને શુભેચ્છાઓ…

  4. Congratulations.

  5. Thank you all for your wishes and support

  6. પ્રિય શ્રીવિનયભાઈ,
    આપણી માતૃભાષાની, બ્લૉગજગત દ્વારા અવિરત સેવા કરવા બદલ આપને શત-શત અભિનંદન.

Leave a Reply

%d bloggers like this: