Jun 162013
 

પ્રિય મિત્રો,

સમયને અભાવે અને પ્રાયોરિટિઓ બદલાવાને કારણે બ્લોગિંગ લગભગ બંધ થઈ ગયું છે.

આજે વરસાદી રવિવારની બપોરે ખાસ વિશેષ અપડેટ લઈને આવ્યો છું. ગઈકાલ બપોરથી અહીં પુણેમાં સરસ મજાનો અને સતત વરસાદ થઈ રહ્યો છે.

સહર્ષ જણાવવાનું કે જે માધ્યમથી આપણે જોડાયેલા છીએ તે વર્ડપ્રેસ બ્લોગ સેવા દસ વર્ષ પૂરા કરી અગિયારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે!

૨૭ મે ૨૦૦૩ના શરૂ થયેલી વર્ડપ્રેસ સેવાના મૂળ ૨૦૦૧માં શરૂ થયેલી સેવા ‘બી૨’માં છે જે તે સમયે બ્લોગ માટેના કંટાળાજનક વિકલ્પથી ‘હટકે’ જલ્દી અને સરળતાથી વેબ પર લખાણ મૂકી/વાંચી શકાય એવા નેક ઈરાદા સાથે શરૂ કરવામાં આવી હતી.

૨૭ મેના વર્ડપ્રેસે ૧૦ વર્ષ પૂરા કર્યાની પોસ્ટ ૩૧મી મે એ બ્લોગ પર મૂકવામાં આવી છે, wordpress.org/news/ten-good-years! ગુજરાતી બ્લૉગ જગતમાં આ વાતની નોંધ આ પહેલા કોઈએ લીધી હોય તો તેની લિન્ક અહીં મૂકશો, અન્યથા આ પોસ્ટને વર્ડપ્રેસને ૧૦મા જન્મદિવસે ‘બિલિટેડ’ શુભેચ્છા પાઠવતી સર્વ પ્રથમ પોસ્ટ ગણશો.

હેપ્પી બર્થ ડે! ઘણું જીવો વર્ડપ્રેસ!

  10 Responses to “બી લેટેડ હેપ્પી બર્થ ડે, વર્ડપ્રેસ!”

  1. Happy birthday world press

  2. Long live Word Press for its excellent literary activities.For all these years it has remained in the forefront as a vanguard,serving variety of literary tastes and savours.

  3. વિનયભાઇ .. આપ આગે બઢો.. હમ આપકે સાથ હૈ…

  4. આ યાદ કરાવવાનું કામ પણ એટલું જ મહત્ત્વનું છે…..બીજા કોઈએ મૂક્યું હોય તો પણ તમારો આભાર તો ખરો જ, આવો સરસ માઈલસ્ટોન ધ્યાને લાવવા બદલ…..વ.પ્રે.ને અભિનંદન સાથે, આભાર.

  5. રસપ્રદ માહિતી આપવા બદલ …. આભાર સાથે ધન્યવાદ !

  6. ધન્યવાદ…

  7. બ્લોગરો માટે વર્ડ પ્રેસની વિના મુલ્ય સેવાઓ અનન્ય છે . એ સંસ્થાનો જેટલો આભાર માનીએ એટલો

    ઓછો છે .10મા જન્મ દિવસે વર્ડ પ્રેસને અભિનંદન અને શુભેચ્છાઓ

  8. belated happy birthday to worldpress

  9. Happy birthe day to wordpress , as it has given stage like us. thanks for remembering , vinaybhai

  10. વાહ..વર્ડપ્રેસ પાચ વર્ષનું થયું એ સમાચાર અહીં જ પહેલીવાર વાંચ્યા. આભાર…

Leave a Reply

%d bloggers like this: