Dec 052008
 

પ્રિય મિત્રો,

૧૮ સપ્ટેમ્બરના લખ્યું હતું કે વર્ડપ્રેસ ૨.૭ આવી રહ્યું છે… લેખમાં વર્ડપ્રેસ ૨.૭ના ડેમોની લિન્ક અને તેમાં શું શું નવું હશે તે વિશે છણાવટ કરી હતી.

લો આજે આવી ગયું વર્ડપ્રેસ ૨.૭. હવે આપનું વર્ડપ્રેસ ડેશબોર્ડ આવું દેખાશેઃ
વર્ડપ્રેસ ૨.૭ આવી ગયું છે! જાતે અનુભવ કરી જુઓ.

જોકે ફનએનગ્યાન.કોમને અપડેટ થતાં વાર લાગશે. વર્ડપ્રેસ સિવાયના હોસ્ટ થયેલા બ્લોગ માટેની અપડેટ આવવાની બાકી છે.

Leave a Reply

%d bloggers like this: