Feb 262016
 

પ્રિય મિત્રો,

૫૭/૩૬૬

આપણાં રસ્તાની ખરાબ હાલત જોઈ એમ થતું હશે કે વિશ્વનો સૌથી ખરાબ રસ્તો આ જ હશે. આ આપણાં બળાખા છે, સત્ય હકિકત નથી. વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો આ છે.

wmdroad

આ લેખ ૧૨ ડિસેંબર ૨૦૦૭ના અહીં મૂક્યો હતો.

– વિનય ખત્રી

  One Response to “વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો”

  1. અને છતાં પણ વાહનો અને “મનુષ્યો” બેરોકટોક આવા રસ્તાનો ઉપયોગ કરે છે, એજ એક ખતરનાક અજાયબી નથી..??

Leave a Reply

%d bloggers like this: