Feb 142016
 

પ્રિય મિત્રો,

૪૫/૩૬૬

આજે વેલેન્ટાઈન ડે છે. આ વાતની લગભગ બધાને ખબર હશે. નહીં ખબર હોય તો ય છાપા, ટીવી, સોસિયલ મિડિયા દ્રારા જાણ થઈ ચૂકી હશે.

પણ તમને ખબર છે આજે વિશ્વ લગ્ન દિવસ છે? ટ્વીટર પર ભલે વહેલો ઉજવાઈ ગયો પણ ખરેખર આજે છે. દર વર્ષે ૧૪મી ફેબ્રુઆરીએ નહીં પણ ફેબ્રુઆરી મહિનાના બીજા રવિવારે ઉજવાતા વિશ્વ લગ્ન દિવસની શુભેચ્છાઓ…!

આજના આ અવસરે બીજું કંઈ ન કરીએ તો કંઈ નહીં, આટલું જરૂર કરીએ – આજથી આપણે ઘરે વેલ ઈન ટાઈમ પહોંચીએ. ઘરે પત્ની, બાળકો, વડીલોની સાથે સમય પસાર કરીએ.

આ તો હું પ્રેમથી કહું છું, બાકી કોઈ વકિલ હોત તો તેણ હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલો કોર્ટનો આ ચૂકાદો રજૂ કર્યો હોત!

well_in_time

સો રીચ હોમ વેલ ઈન ટાઈમ!

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: