Jan 082012
 

પ્રિય મિત્રો,

નીચેનું ચિત્ર જોઈને ઓળખી વતાવો કે આ શું છે? શેનું ચિત્ર છે?

આ શું છે? શેનું ચિત્ર છે?

હિન્ટ/ક્લ્યુ: ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ કે ગૂગલ ઈમેજ સર્ચ સેવાનો ઉપયોગ કરીને જવાબ જાણવાની અંચઈ કરવાની મનાઈ છે!

નોંધ: અહીં થોડા સમય માટે કૉમેન્ટ મોડરેટ કરવામાં આવશે અને સાચા જવાબ અને માહિતી સાથે મંગળ્વાર સવારે ૭ વાગ્યે (IST) અપ્રુવ કરવામાં આવશે.

સાચો જવાબ અને વિગતવાર માહિતી માટે વાંચો = http://funngyan.com/2012/01/10/ghadiyal/

  18 Responses to “ઓળખી બતાવો: આ શું છે? શેનું ચિત્ર છે?”

  1. ઘડિયાળ! 😉

  2. ખબર નહિ પડતી વિનયભાઈ….. સોમવારે જવાબ જાણવા ફરી મુલાકાત લેવામાં આવશે… :))

  3. ખબર નહિ પડી વિનયભાઈ..

  4. આ ઘડિયાળ છે.

  5. Some kind of cypher machine.

  6. વિનુભાઈ, આને ‘સ્ક્રેબલ વર્ડ્સ કલોક’ કહી શકાય. જે કોઈ પણ બોર્ડ દ્વારા બનાવી શકીએ. પણ ઉઠાવ આપવા માટે તાંબા કે તેના જેવા મેટલ પર અક્ષરોને કાર્વિંગ કરી બનાવાય છે. પાછળ રાખેલા બલ્બને કાં તો ઇલેક્ટ્રિક સર્કીટથી જોડી શકાય છે જેનું રોટેશન બોર્ડ દ્વારા કરી શકાય છે. ‘મેકર મેગેઝીન’ આવા અગણિત રમકડાં બનાવવામાં મશહૂર છે.

  7. It’s a clock showing the time in five minutes step.
    Current time shown is “twenty minutes to eight” or 7.40, indicated by lighting respective letters.
    Words that can be illuminated to indicate time are:
    FIVE, TEN, QUARTER, TWENTY, HALF
    TO, PAST
    ONE. TWO, THREE, FOUR, FIVE, SIX, SEVEN, EIGHT, NINE, TEN, ELEVEN, TWELVE
    O’CLOCK

    Am I right?

  8. પ્રિય વિનયભાઈ,
    Word Clock, સ્ક્રીન સેવર લાગે છે !

  9. I think its a clock.

  10. વર્ડ ક્લોક લાગે છે, અને ખબર નથી પણ કોઈક મિગન () અને ડાઉગ ()ની સાથે સંકળાયેલું કશુંક હોવું જોઈએ, કેમકે આખા બોર્ડમાં તે બે નામ સિવાય બધાંજ આંકડા શબ્દોમાં છે. અમારે અહીં લંડનની ટ્યુબ્સમાં આવી રીતે જાહેરાતો અમુક વખત જોવા મળતી હોય છે. અંચઈ કરવાની એક વખત ઈચ્છા તો થઈ, પણ તમારા બ્લૉગમાં રાઇટ ક્લિક થતું નથી એટલે એનો પણ મેળ પડ્યો નહી.

  11. Dear Vinaybhai,

    It’s a word puzzle clock.

  12. Clock it is

    http://gizmodo.com/ ma aa vishe vanchyu hatu !

    Even read here also,
    http://www.instructables.com/id/A-Word-Clock/

  13. It is a digital clock…

  14. Looks like a clock box which can form almost any time (by combining different line words)

  15. Clock

  16. […] એક ચિત્ર મૂકીને પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી બતાવો: આ શું છે? શેનું ચિત્ર છે? તેનો જવાબ છે: ઘડિયાળ. મોટાભાગના જવાબો […]

Leave a Reply

%d bloggers like this: