Oct 242014
પ્રિય મિત્રો,
આજથી શરુ થતું નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૧ આપને લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ અને નૂતન વર્ષ અભિનંદન.

નૂતનવર્ષાભિનંદન
બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણના તારણો ટેક્નિકલ કારણ સર ડેડલાઈન ચૂકી ગયા છે અને હવે લાભ પાંચમ તા. ૨૮ ઑક્ટોબર મંગળવારે પ્રસિદ્ધ થશે.
– વિનય ખત્રી
સૌ પ્રેમ પામે.. સૌ સુખની લ્હાણી કરે.. અને સર્વે દીશાઓમાં આનંદ જ આનંદની વર્ષા થતી રહે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..
આતુરતાથી રાહ જોઈએ છીએ…..