Apr 292008
 

Swimming on the edge Victoria Falls વિક્ટોરિયા ધોધ

વિક્ટોરિયા ધોધ જેને સ્થાનિક ભાષામાં Mosi-oa-Tunya (પ્રચંડ ગર્જના કરતો ધુમાડો!) કહે છે તે દક્ષિણ આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે નામના દેશોની વચ્ચે આવેલો છે. વિચિત્ર આકારનો અને ૧૨૮ મિટર ઊંચો આ ધોધ અમુક રીતે વિશ્વમાં સૌથી મોટો ધોધ છે.

આ ધોધ ‘ડેવિલના સ્વિમીંગ પુલ’ તરીકે પણ ઓળખાય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં આ ધોધની કિનાર સુધી પણ તરી શકાય છે અને તે પણ નીચે પડી જવાના કોઈ ડર વગર!

વધુ માહિતી અને ફોટા માટે અહીં ક્લિક કરો!

ફ્લિકર ફોટાઓ માટે અહીં ક્લિક કરો.

  7 Responses to “ચાલો ફરવા: વિક્ટોરિયા ધોધ”

  1. ચાલો, આફ્રીકા ફરી આવ્યા…

  2. R U Kidding? Is this a real thing or trick photography it self..

    I am impressed!!! This is just incredible!!!

  3. ના, આ મજાક કે ફોટોશોપની કમાલ નથી. આ હકિકત છે! સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં આ ધોધની કિનાર સુધી પણ તરી શકાય છે અને તે પણ નીચે પડી જવાના કોઈ ડર વગર!

  4. good

  5. વિકટોરિયા ધોધનુઁ ખુબજ સુઁન્દર ચિત્ર દેખાડવા બદલ આભાર તેમજ અભિનઁદન

  6. I thought this photo was a trick.. but really, it is amazing… I also learned about world’s largest mirror from the blog you mentioned… it’s incredible !

    but if this was in USA, I bet still no would be be allow to go near fall… it’s still dangerous yaar…!

Leave a Reply

%d bloggers like this: