Jun 092011
 

પ્રિય મિત્રો,

આમ તો આજે પોસ્ટ મૂકવાનો કોઈ વિચાર ન હતો પણ ગઈકાલે વર્ડપ્રેસ તરફથી એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે:

વર્ડપ્રેસ બ્લોગ પર હવે ટ્વિટર કે ફેસબુક વડે લોગ-ઈન થઈને કૉમેન્ટ કરી શકાશે.

જે લોકો ટ્વિટર કે ફેસબુક પર વધુ એક્ટિવ છે તેઓ વર્ડપ્રેસ પર પોતાનું આઈડી બનાવવાની માથાકૂટ કર્યા વગર ટ્વિટર કે ફેસબુક આઈડી વડે વર્ડપ્રેસ પર કૉમેન્ટ કરી શકશે અને તેમના નામ સાથે તેમની ટ્વિટર કે ફેસબુક પ્રોફાઈલની લિન્ક મૂકાશે.

કૉમેન્ટ મૂકતી વખતે નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કૉમેન્ટ કરનાર પાસે ચાર વિકલ્પ હશે, ૧) ગેસ્ટ ૨) વર્ડપ્રેસ ૩) ટ્વિટર અને ૪) ફેસબુક. કૉમેન્ટ કરનાર જે તે પસંદગીનો વિકલ્પ પર ક્લિક કરી કૉમેન્ટ કરી શકે છે.

  2 Responses to “આનંદો! વર્ડપ્રેસ પર ટ્વિટર/ફેસબુક વડે કૉમેન્ટ”

  1. સરસ,
    વિનયભાઈ… સતત વ્યસ્તતા વચ્ચે પણ તમે સ-રસ જાણકારી બાંટતા રહો છો.
    -આભાર અને અભિનંદન.

  2. માહિતી બદલ આભાર…….

Leave a Reply

%d bloggers like this: