Apr 062007
 

પ્રિય મિત્રો,

આપનો ખુબ ખુબ આભાર.

તમારું મનપસંદ અને લાડકું બ્લોગ તડાફડી ગુજરાતી બ્લોગ જગતમાં વર્ડ-પ્રેસ.કૉમ પર ૨૦ દિવસમાં ૧૧૦૦થી વધુ વાચકો સાથે સૌથી વધુ ઝડપથી આગળ વધતું બ્લોગ તેમજ ગોલમાલ સાથે તડાફડી ટોપ પોસ્ટમાં નં ૧ સુધી પહોંચી ગઈ છે. તમારા સાથ-સહકાર અને તમારા તરફથી મળેલા આવકારનું આ જીવંત ઉદાહરણ છે.

Tadafadi Top Post on WordPress.com (Gujarati)

(આ screen shot ૫ એપ્રિલ, ૨૦૦૭ના સાંજે ૮ વાગ્યે (IST) લેવામાં આવ્યો છે)

આપ સૌનો આભાર અને આ બ્લોગ સર્જનમાં નિમિત્ત બન્યા છે તે શ્રી ગોલમાલભાઈને (વડોદરા) હું કેમ ભૂલી શકું?

મળતા રહેજો, લખતા રહેશો…

  5 Responses to “વર્ડપ્રેસમાં ટોપમોસ્ટ પોસ્ટ”

  1. તમને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન…

  2. હવે કંઇક વધુ તડાફડી કરો, યાર..

  3. ગોલમાલ ભ’ઈ ચ્યાં ગ્યા..?

    ગોલમાલભા કડા વ્યા?

    (ટુંક સમયમાં નવી પોસ્ટ મુકવામાં આવશે!)

  4. શરુ કરો તડાફડી તો કાંઈ મઝા આવે.

  5. ગોલમાલભા… ભજી વ્યા.. હાણે ના અચે

Leave a Reply

%d bloggers like this: