ટૂલબાર અને સલામતી
(Funngyan ટૂલબાર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો)
(Font Problem? ટૂલબારના નેવીગેશન મેનુમાં ગુજરાતી ફોન્ટની જગ્યાએ ચોરસ દેખાતા હોય તો આ ઉપાય અજમાવો)
Funngyan ટૂલબાર સંપૂર્ણ સલામત છે. આ ટૂલબાર વાપરનારની કોઇ પણ વિગતોની નોંધ લેતું નથી તેમજ તે માહિતી બીજા કોઇને આપતું નથી.હા, ટૂલબાર કેટલું વપરાયું તેના આંકડા મને મળે છે ખરા, પણ કોણે/કેટલું/શું વાપર્યું તે જાતની વ્યક્તિક માહિતી આપતું નથી.
(I copied this text from http://funngyan.com/toolbar/privacy/)
ટૂંકમાં ફન-એન-ગ્યાન ટૂલબાર…
- આપની ઇનટરનેટ સર્ફ કરવાની આદતો પર નજર રાખતું નથી.
- કોઇજાતના ‘પોપ-અપ’ કે જાહેરાતો દર્શાવતું નથી.
- આપ શું સર્ચ કરી રહ્યા છો તેની નોંધ રાખતું નથી.
- તમે જે બ્લોગ/વેબની મુલાકાત લો છો તેમાં કોઇ ફેરફાર કરતું નથી.
- ગમે ત્યારે ટૂલબારને અનઇન્સ્ટોલ કરી શકાય છે.
- આપની સલામતીમાં છીંડા પાડતું નથી.
- આપની ખાનગી માહિતી જેવી કે ઇમેઇલ એડ્રેસ, પાસવર્ડ વગેરેનો ઉપયોગ કરતું નથી કે બીજા કોઇને વેચતું નથી.
આ વિગતો અને ખાતરી કોન્ડુઇટ તરફથી મળી છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
