Font Problem?
Funngyan ટૂલબાર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
પ્રિય મિત્રો,
ઘણા બધા મિત્રો તરફથી જાણવા મળ્યું છે કે ફનએનગ્યાન ટૂલબારના નેવીગેશન મેનુમાં ગુજરાતી ફોન્ટની જગ્યાએ ચોરસ દેખાય છે તેનો ઉપાય બતાવશો.
મિત્રો, આવું થવાનું કારણ છે આપની ઓપરેટીંગ સિસ્ટમ મલ્ટી લેંગવેજ સપોર્ટ નથી કરતી.
મલ્ટી લેંગવેજ સપોર્ટ ઇન્સ્ટોલ કરવા માટે આપને વિન્ડોઝની ઇન્સ્ટોલેશન સીડીની જરુર પડશે તે તૈયાર રાખો. સીડી ન હોય તો મિત્ર કે કોમ્પ્યુટર એનિજિનિયર પાસેથી મેળવી લો. હવે અહીં દર્શાવ્યા પ્રમાણેની સુચનાઓને અનુસરો:
નોંધ: આપને સોફ્ટવેર ઇન્ટોલ કરવાની જાણકારી ન હોય તો જાતે અખતરા કરવા કરતાં કોમ્પ્યુટર એન્જિનિયરની મદદ લો.
- સૌપ્રથમ “Start” બટન પર ક્લિક કરી “Settings“માં જઇને “Control Panel“માં જાઓ.
- હવે જો આપ “Category View”માં હો તો “Date, Time, Language and Regional Options” લખેલ આઇકોન પર ક્લિક કરો અને પછી “Regional and Language Options” સિલેક્ટ કરો. અથવા “Classic View”માં હો તો “Regional and Language Options” લખેલા આઇકોન પર ક્લિક કરો. (copied from http://funngyan.com/toolbar/font/)
- હવે અહીં નીચે દર્શાવ્યું છે તેવા ડાયલોગ બોક્ષમાં “Languages” ટેબ પર ક્લિક કરો. હવે આ પ્રમાણે દેખાશેઃ
- અહીં “Install files for complex script and right-to-left languages (including Thai)” પર ક્લિક કરીને તેને સિલેક્ટ કરી “OK” બટન દબાવો. આમ કરવાથી તમને વિન્ડોઝની ઇન્સ્ટોલેશન સીડી માગશે જે આપીને ઇન્સ્ટોલેશન પુરું કરવા માટેની સુચનાઓને અનુસરો. અંતે કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવાનું કહેશે.
વધુ માહિતી માટે વિકિપેડિયાનો લેખ વાંચો.
મલ્ટી લેંગવેજ સપોર્ટ ઇન્સ્ટોલ કર્યા પછી ટૂલબાર પર ગુજરાતી ફોન્ટ દેખાવા લાગશે, તેમ છતાં કંઇ મુશ્કેલી હોય તો અહીં કોમેન્ટ બોક્ષમાં લખો અથવા મને funngyan@gmail.com પર મેઇલ કરો, સાથે આપની ઓપરેટીંગ સિસટમ કઇ છે તે લખવાનું ભૂલતા નહીં.

MY OPARETING SYSTEM WINXP
MUSTAK
26 Jun 08 at 10:33 am
હુ ટુલબાર ના મેનુ ગુજરાતી માં જોઇ શકતો નથી.
jagdish
26 Jun 08 at 12:04 pm
my operation systam is windowx xp
pritesh
26 Jun 08 at 12:08 pm
my operation systam is windowx xp
kaila mukesh
26 Jun 08 at 2:13 pm
હુ ટુલબાર ના મેનુ ગુજરાતી માં જોઇ શકતો નથી.
savan
26 Jun 08 at 2:53 pm
my operation systam is windowx xp
savan
26 Jun 08 at 2:54 pm
My OS is Windows XP,but there are no Gujarati fonts in toolbar.Please help me, sir.
parth
26 Jun 08 at 3:27 pm
Can’t see gujarati font at manu bar…
VIJAY SHAH
26 Jun 08 at 10:46 pm
Windows XP is t OS used by me. Pls. guide me properly.
Swati S. Desai
26 Jun 08 at 11:12 pm
my operation systam is windowx xp
Sanjay
27 Jun 08 at 3:07 am
My OS is windows XP sp2
Deepak Sojitra
28 Jun 08 at 10:50 am
હુ ગુજરાતિ ફોન્ત જોઇ શક્તો નથિ. OS is Windows XP
Keyur C Joshi
28 Jun 08 at 11:56 am
હુ ટુલબાર ના મેનુ ગુજરાતી માં જોઇ શકતો નથી.
kaila mukesh
28 Jun 08 at 1:20 pm
અરે આ ગુજરાતિ ટુલબાર કેવિ રિતે દાઉન્લોદ થાય ?
amit j kapoor
28 Jun 08 at 8:43 pm
કેમ છો અનિમેશ ભાઈ આપનો આભાર તમે બતાવ્યુ તેમ કરવાથી font problem બરોબર થઈ ગયો. ફરીથી આભાર્.
ગની ખત્રી
ભુજ્
gani
1 Jul 08 at 11:26 am
આપન જણાવ્યા મુજબ કર્યુ પણ તમે બતાવ્યા મુજબ નુ “supplemental language” વાળુ box highlight થતુ નથી.મદદ કરો.
Dr.Pravinkumar Bhalani
11 Jul 08 at 1:22 am
આ એક સારુ સોફટવેર ડેવલપ કરેલ છે. ઘર વપરાશ માટે ઉપલબ્ધ છે. Please reply me on my email id: rahulsdoshi@gmail.com
thanks
Rahul S Doshi
Rahul
24 Jul 08 at 12:08 am
આપે કયા મુજબ ઇનસ્ટોલેશન કરીયા પછી પણા ચોરચા દખાઈ છે.સરળ રીત સમજાવવા વીનતી.
nikenpatel
21 Sep 08 at 12:32 pm