Font Problem?

 

Funngyan ટૂલબાર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

    પ્રિય મિત્રો,

    ઘણા બધા મિત્રો તરફથી જાણવા મળ્યું છે કે ફનએનગ્યાન ટૂલબારના નેવીગેશન મેનુમાં ગુજરાતી ફોન્ટની જગ્યાએ ચોરસ દેખાય છે તેનો ઉપાય બતાવશો.

    મિત્રો, આવું થવાનું કારણ છે આપની ઓપરેટીંગ સિસ્ટમ મલ્ટી લેંગવેજ સપોર્ટ નથી કરતી.

    મલ્ટી લેંગવેજ સપોર્ટ ઇન્સ્ટોલ કરવા માટે આપને વિન્ડોઝની ઇન્સ્ટોલેશન સીડીની જરુર પડશે તે તૈયાર રાખો. સીડી ન હોય તો મિત્ર કે કોમ્પ્યુટર એનિજિનિયર પાસેથી મેળવી લો. હવે અહીં દર્શાવ્યા પ્રમાણેની સુચનાઓને અનુસરો:

    નોંધ: આપને સોફ્ટવેર ઇન્ટોલ કરવાની જાણકારી ન હોય તો જાતે અખતરા કરવા કરતાં કોમ્પ્યુટર એન્જિનિયરની મદદ લો.

    • સૌપ્રથમ “Start” બટન પર ક્લિક કરી “Settings“માં જઇને “Control Panel“માં જાઓ.
    • હવે જો આપ “Category View”માં હો તો “Date, Time, Language and Regional Options” લખેલ આઇકોન પર ક્લિક કરો અને પછી “Regional and Language Options” સિલેક્ટ કરો. અથવા “Classic View”માં હો તો “Regional and Language Options” લખેલા આઇકોન પર ક્લિક કરો. (copied from http://funngyan.com/toolbar/font/)
    • હવે અહીં નીચે દર્શાવ્યું છે તેવા ડાયલોગ બોક્ષમાં “Languages” ટેબ પર ક્લિક કરો. હવે આ પ્રમાણે દેખાશેઃ

    this image is coming from Wiki

    • અહીં “Install files for complex script and right-to-left languages (including Thai)” પર ક્લિક કરીને તેને સિલેક્ટ કરી “OK” બટન દબાવો. આમ કરવાથી તમને વિન્ડોઝની ઇન્સ્ટોલેશન સીડી માગશે જે આપીને ઇન્સ્ટોલેશન પુરું કરવા માટેની સુચનાઓને અનુસરો. અંતે કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવાનું કહેશે.

    વધુ માહિતી માટે વિકિપેડિયાનો લેખ વાંચો.

    મલ્ટી લેંગવેજ સપોર્ટ ઇન્સ્ટોલ કર્યા પછી ટૂલબાર પર ગુજરાતી ફોન્ટ દેખાવા લાગશે, તેમ છતાં કંઇ મુશ્કેલી હોય તો અહીં કોમેન્ટ બોક્ષમાં લખો અથવા મને funngyan@gmail.com પર મેઇલ કરો, સાથે આપની ઓપરેટીંગ સિસટમ કઇ છે તે લખવાનું ભૂલતા નહીં.

      26 Responses to “Font Problem?”

    1. MY OPARETING SYSTEM WINXP

    2. હુ ટુલબાર ના મેનુ ગુજરાતી માં જોઇ શકતો નથી.

    3. my operation systam is windowx xp

    4. my operation systam is windowx xp

    5. હુ ટુલબાર ના મેનુ ગુજરાતી માં જોઇ શકતો નથી.

    6. my operation systam is windowx xp

    7. My OS is Windows XP,but there are no Gujarati fonts in toolbar.Please help me, sir.

    8. Can’t see gujarati font at manu bar…

    9. Windows XP is t OS used by me. Pls. guide me properly.

    10. my operation systam is windowx xp

    11. My OS is windows XP sp2

    12. હુ ગુજરાતિ ફોન્ત જોઇ શક્તો નથિ. OS is Windows XP

    13. હુ ટુલબાર ના મેનુ ગુજરાતી માં જોઇ શકતો નથી.

    14. અરે આ ગુજરાતિ ટુલબાર કેવિ રિતે દાઉન્લોદ થાય ?

    15. કેમ છો અનિમેશ ભાઈ આપનો આભાર તમે બતાવ્યુ તેમ કરવાથી font problem બરોબર થઈ ગયો. ફરીથી આભાર્.
      ગની ખત્રી
      ભુજ્

    16. આપન જણાવ્યા મુજબ કર્યુ પણ તમે બતાવ્યા મુજબ નુ “supplemental language” વાળુ box highlight થતુ નથી.મદદ કરો.

    17. આ એક સારુ સોફટવેર ડેવલપ કરેલ છે. ઘર વપરાશ માટે ઉપલબ્ધ છે. Please reply me on my email id: rahulsdoshi@gmail.com
      thanks

      Rahul S Doshi

    18. આપે કયા મુજબ ઇનસ્ટોલેશન કરીયા પછી પણા ચોરચા દખાઈ છે.સરળ રીત સમજાવવા વીનતી.

    19. ઇન્સ્તોલ કરવુ ચ્હે, કલે દ મેલવિ ત્રૈ કરશુ.

      http://www.giftblooms.com

    20. રેડિફના બધા બ્લોગઝ નોન-યુનિકોડ લાગે છે. વાંચી શકાતા નથી. ત્યાં પણ કોઇ માહિતી ઉપલબ્ધ નથી. તો એ કેવી રીતે વાંચવા?
      આપે મહિલાઓ એ રચેલા બ્લોગસ્ વિષયવાર ન ગોઠવતા મહિલા-વિશેષમા રાખ્યા છે, એ અયોગ્ય લાગે છે.

    21. જી, હા. રીડીફ.કોમ સાઈટ યુનિકોડમાં નથી. પણ ઈન્ટરનેટ એક્સપ્લોરરમાં કોઈપણ ફોન્ટ ડાઉનલોડ કર્યા વગર ચાલે છે (ડાયનેમીક ફોન્ટ વાપરે છે). સાઈટ હાલ બંધ છે. જુના લેખો પડ્યા છે જે વાંચવા જેવા છે તેથી તેની લિન્ક ફનએનગ્યાન ટૂલબાર પર આપી છે.

      મહિલા-વિશેષ બ્લોગ વિશેનું આપનું સુચન આવકાર્ય છે. ટૂલબાર અપડેટ કરતી વખતે તેમને યોગ્ય વિભાગમાં મુકી દઈશ.

    22. હુ ટુલબાર ના મેનુ ગુજરાતી માં જોઇ શકતો નથી…
      બ્લોગ=http://paresh08.blogspot.com/

    23. મને નવા ગુજરાતી ફોન્ટ મળ્યા તે બદલ આપનો ખુબ આભાર

    24. Pls give me the Gujarati Font which is very very eassy, and how it is download-operintg, Pls send me attahc by e.mail so i can dounload in my ssytems.

      Best regd
      Kanu Patel

    25. I am not able to view Gujarati. My OS is Windows XP and I have no installation CD readily available.

     Leave a Reply

    (required)

    (required)

    You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

    Powered By Indic IME