ફનએનગ્યાન ટૂલબાર

By વિનય ખત્રી, June 10, 2008 7:09 pm

Funngyan Logo

Funngyan ટૂલબાર

ગુજરાતી સાહિત્યનો વિશાળ ખજાનો, આપની આંગળીના ટેરવે!

આજ સુધીની ડાઉનલોડની સંખ્યા છે…

પ્રિય મિત્રો,
(gujarati toolbar sahitya literature website blogs)
તટસ્થ અને સંપુર્ણ ટુલબાર – તડાફડી ટુલબાર આપની સમક્ષ મૂક્યાને છ મહિનાથી વધારે સમય થયો. આ સમય દરમ્યાન ઘણા બધા નવા બ્લોગ બન્યા. કેટલાક બ્લોગ અનિયમિત થયા. ‘તડાફડી’નું નામ અને સરનામું બદલાયું, અને હવે બદલાય છે આ ટૂલબાર પણ…

Funngyan Toolbar

Funngyan ટૂલબાર ડાઉનલોડ કરવા માટે Funngyan Toolbar Download

વિશેષતાઓઃ

  • લગભગ તમામ ગુજરાતી બ્લોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • બ્લોગની યાદી નિષ્પક્ષ રીતે અને કક્કાવારી પ્રમાણે કરવામાં આવી છે.
  • અમુક બ્લોગ કે સાઈટ જે યુનિકોડમાં નથી તે માટે વિશાલ મોણપરા રચિત યુટિલિટિ દ્વારા યુનિકોડમાં વાંચી શકાય એ રીતની સગવડ આપવામાં આવી છે.
  • ફીડ રીડરમાં રેગ્યુલર અપડેટ થતા બ્લોગની ફીડ મૂકવામાં આવી છે.
  • ન્યુઝ ટીકરમાં બે-ચાર-દસ-બાર નહીં પણ તમામ બ્લોગ પરની તાજેતરની પોસ્ટ વાંચી શકાય છે.
  • ગુજરાતી સાહિત્યનો ખજાનો જે રિડિફ.કોમ સાઇટ પર છે તેની લિન્ક પણ આપવામાં આવી છે (જો કે સાઇટ હાલ બંધ છે)
  • ઈન્ટરનેટ એક્ષપ્લોરર ઉપરાંત મોઝીલા ફાયરફોક્સ, નેટસ્કેપ નૅવિગેટર, ફ્લોક વગેરે બ્રાઉઝર સાથે પણ વાપરી શકાય છે.
  • યાદી: અત્યંત કામની વસ્તુ. આપ અહીં આપનું ‘To Do’ લિસ્ટ બનાવી શકો છો.
  • રેડીયો: અહીં આપ ગુજરાતી ગીત/ભક્તિ સંગીત ઉપરાંત આપને મનગમતા ચેનલ સિલેક્ટ કરીને સંગીત સાંભળી શકો છો.
  • ૧૦૦% મફત ડાઉનલોડ કરી શકાય છે.
  • ગુગલના સર્ચ એન્જિન સાથે જોડાયેલું છે. (copied from http://funngyan.com/toolbar/)
  • નવા-જુના ગુજરાતી બ્લોગની RSS ફીડ વાંચી શકાય છે.
  • ૧૦૦% સલામત છે. આ ટૂલબાર કોઇપણ જાતના સ્પામનો વધારો કરતો નથી અને આપ ઈન્ટરનેટ પર શું સર્ફ કરો છો તેની નોંધ પણ રાખતું નથી.

આ ટુલબાર બનાવવાનું શક્ય બન્યું કોનડુઈટ ને કારણે જે આ રીતના ‘કમ્યુનિટી’ ટુલબાર બનાવવા માટે મફત સેવા આપે છે!

Funngyan ટૂલબાર આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો. Funngyan Toolbar Download

તા.ક.: આ ટુલબારમાં આપના બ્લોગનો સમાવેશ થયો છે/નથી થયો. આપના બ્લોગને યોગ્ય વિભાગમાં મૂકવામાં આવ્યો છે/નથી મૂકાયો. આપના બ્લોગની લિન્ક બરાબર અપાઈ છે/નહીં. ઉપરાંત આપને કશું કહેવું હોય તો તે અહીં કોમેન્ટ બોક્ષમાં લખો અથવા મને funngyan@ gmail.com પર મોકલાવો.

(Font Problem? ટૂલબારના નેવીગેશન મેનુમાં ગુજરાતી ફોન્ટની જગ્યાએ ચોરસ દેખાતા હોય તો આ ઉપાય અજમાવો)

90 Responses to “ફનએનગ્યાન ટૂલબાર”

  1. mukesh thakkar says:

    રાહ……………..

  2. Swati S. Desai says:

    રાહ જોવા માં જે મજા છે તે મેળવવા માં ક્યાં થી?

  3. dhaval says:

    ૃDHAVAL V PATEL

  4. Hitesh Nagaria says:

    Kem chhe mitro varsad paani saara..!
    Hu Hitesh gondal thi.
    Ghazalo no sokhin.To
    Dosti jab kisi se ki jaye.
    Dushmano ki bhi raay li jaye.
    9979099750
    9825172854
    9723380232
    9998552014
    Honest Re-Tailor

  5. S.A.Munshi says:

    માન.સર,
    ટુલબાર ડાવનલોડ થતો નથી,
    હેલ્પ મી!!!

  6. Mastikhor says:

    માનનિય સાહેબ,
    ‘તડાફડી’નું નામ અને સરનામું કેવિ રેીતે ચેન્જ કર્યુ તે જણાવ્શો તો આપ્નો આભારેી થૈશ

  7. abhay chavda says:

    કેમ શો

  8. VIJAY RAJPUT says:

    એ મિત્રો જય માતજિ

  9. DaxaPathak says:

    રાહ જોવા માં જે મજા છે તે મેળવવા માં ન થી

  10. HaldarRabi says:

    મ્ય નમે ઇસ રબિ

  11. Hitesh Laghoja says:

    i am get address of this site through by divya bhskar

  12. MAKSUD says:

    mare ek mitra ni jarur che hu gujarat no ek muslim parivar no chu

  13. jagadish suthar says:

    ખુબ્ખુબ આભાર

  14. MAKSUD says:

    jagdish bhai tame kyana rhevsi cho

  15. MAKSUD says:

    ખુશ nathi chta khush thai ne rahevu pade che koi puche che kem cho to maza ma chu em kahevu pade che
    MAKSUD

  16. nikenpatel says:

    ખુબ્જ સરસમજાનુ લખાનચે બલોગમા ંંમાહીતી સારી છે

  17. jagdish says:

    ખુબ સરસ છે. જગદિશ (મહેમદાવાદ – ખેડા -ગુજરાત )

  18. Prakash Patel says:

    ખુબ સરસ છે. …મહદેનવ હર….
    રાજકોટ-ગુજરત

  19. jagadish suthar says:

    ઓ ઇશ્ર્વર ત્યજિયે તને રોવનુ મન થાય
    ગુણતારા કદિ ના ગાઈએ તો થાય અમારુ કામ

  20. Mayur Parekh says:

    હેલ્લો દોસ્ત, ભૈ મજા આવી, આપ્ની પોતાની ગુજરાતિ સાઇત મા સરફ કરવાની મજા આવી.
    આભાર દોસ્ત્,
    જય જય ગરવી ગુજ્રાત્

  21. VIJAY RAJPUT says:

    મિત્રો હાય હલો ચોડી ને કોઇ બિજિ મહ્ત્વ નિ વાતો કરો ને?
    મને રાજ્કાર્ર્ણ્ ફિલ્મો પરયાવરણા નિ વાત ગમ્ શે

  22. gani says:

    કેમ છો ભઈ હુ ભુજ થી ગની ખત્રી
    toolbar મા ગુજરાતી font દેખત નથી તો મને મદદ કર્સો.
    આભર્

  23. abhay chavda says:

    કેમ મિત્રો રાજકારણ નિ વાતો કરશુ ?

  24. BHARAT MEHTA says:

    સરસ

  25. Swati S. Desai says:

    રેડીયો: અહીં આપ ગુજરાતી ગીત/ભક્તિ સંગીત ઉપરાંત આપને મનગમતા ચેનલ સિકેલ્ટ કરીને સંગીત સાંભળી શકો છો.
    અહીં સિકેલ્ટ નહિં પણ સિલેક્ટ આવે.તમારા બ્લોગ માં તો આવી ભુલ ન થવી જોઇએ. અને આ વખત ની કોમેન્ટ વાંચવા ની પણ મજા ન આવી.મિત્રૉ, આપણે પણ ભળતી કોમેન્ટ કે શાયરી ન કરતા જે તે વિષય ને લગતી જ કોમેન્ટ કે શાયરી કરવી જોઇએ એવું નથી લાગતું?જો ખરેખર જ્ઞાન વધારવા નો હેતુ રાખતા હો તો અને તો જ્….સોરી અનિમેષભાઇ, કંઇક તો તમારે પણ રસ્તો વિચારવો જ જોઇએ.

  26. ઇમરાન કુરેશી says:

    માનનીય,
    શ્રી અ‍ન‍ીમેશભાઇ અાપનુ ફનઅેનજ્ઞાન ટુલબાર બહુજ ગ્‍ામ્‍યુ અા ટુલબારથી ગુજરાતીના નવો‍િદત નેટ વપરાશકારોને અેક નવી ‍િદશા મળી છે. જો કે મને તો હમણાં છાપામાં અાવ્‍યુ ત્‍યાર જ ખબર પડી.
    અાભાર

  27. jagdish rathod says:

    કેમ છો ગુજરાતી ભાઇઓ, તમારી વાતો વાચવાની મઝા પડે છે.

  28. Rabi Haldar says:

    હેલ્લો થિસ ઇસ રબિ હલ્દર્

  29. jagadish suthar says:

    THREE __ WWH એટલે
    WHOT..WHY..& HOW.. સાયન્સ પરન્તુ
    WHERE..WHEN..&..HOWMANY તે વૈગ્નાનિક અભિગમ che

  30. jagadish suthar says:

    maksadbhai hu GADH Ta palanpur rahuchu
    9428194175

  31. Tanuj Parikh says:

    Toolbar is successfully downloaded and istalled. But what fonts should be installed in System as what I can see on toolbar is ’squares’.

    It will be helpfull to me.

  32. DaxaPathak says:

    મારુ નામ chhe પ્ ણ CHH તો મ ળ તો જ ન થિ
    તો

  33. rajnioza says:

    sir hu micro soft vista use karu chu pan tamru blog intstol tha tu nathi

  34. AJAY OZA says:

    Namste.
    gujrati network ma jeni jarur che e navi disha ma java no vichar khoob saras, Abhinandan.
    Ajay Oza.(Bhavnagar)cell – 98 25 25 28 11

  35. Pratik says:

    hi m Pratik Belani
    i m from surendranagar ,
    this is so easy for gujarati ppl and
    nice to use this tool bar ,,

  36. Bakul says:

    મઝા આવી,ભાઇ

  37. Pratik says:

    hw r u all the frnds ?

  38. gani says:

    hello, maksud bhai kem chho?
    tame kyana chho?
    hu bhuj thi gani khatri

  39. sikander vohra says:

    તમારિ વેબનિ જાન્કારિ અપ્વા માતે કિકાનિસાહેબ નો ધનો અભાર ત મારઉ ફન્ન્ગ્યાન નેત મે ઘનિ મજા અવે સે.

  40. [...] કરી શકાશે. જ્યારે વિનયભાઈનું ટૂલબાર અહીં મળશે. બંનેનો હેતુ સમાન છે એટલે [...]

  41. aditya says:

    તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
    નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.

    હજારો છે દુશ્મન અહીં મારા માટે,
    પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે?”

    માટે કટાક્ષ છે એ લોકો પર,
    જે દુભાવે છે મારું દિલ એક વાત માટે.

    નથિ સમજતા એ લાગણી સભર પ્રેમ,
    જે બનાવ્યો છે મેં ફક્ત તારા માટે.

  42. આભાર ,મારો બ્લોગ તમારી વ્યાખ્યા મુજબ મુકી શકો છો.

  43. Manoj says:

    your tol bar alert is a stickler just stays on and on and on and does not disappear when i click on the x
    time it for only 2sec instead of 60 sec

  44. nikenpatel says:

    એકજ ટુલબાર મા આટલી બધી માહીતી વાચી આનદ થયો આપ ગુજરતી ભાષા માટૅ ખુબજ સારુ કરી રહયા છો ગુજરાતી ભાષા ની નવી નવી સાઈટવીશૅ જણાવશૉ.

  45. Nagjibhai says:

    Hi i am gujrati maro bijnesh computer emroeidary

  46. સુરેશ જાની says:

    ભાઈઓ અને બહેનો ,
    આ ડાઉનલોડની વાત વાંચીને આનંદ થયો. મારું પહેલું મૌલીક પુસ્તક ડાઉનલોડ કરવા અહીં ‘ક્લીક’ કરો -
    http://gadyasoor.wordpress.com/download/

  47. શુ વાત છે.ગુજરાતી વાહ વાહ્………………..

  48. nikenpatel says:

    આજૅૅ કઈ નવુ જાણવા ન મલયુ

  49. raju daudi says:

    aapana dwara aavi koshish ne karne gujarati bhasha ne jan nara ne ena pren karnar o vadhshe.. net uper kaan pan saral thashe..

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.