ફનએનગ્યાન ટૂલબાર

Funngyan ટૂલબાર
ગુજરાતી સાહિત્યનો વિશાળ ખજાનો, આપની આંગળીના ટેરવે!
આજ સુધીની ડાઉનલોડની સંખ્યા છે…
પ્રિય મિત્રો,
(gujarati toolbar sahitya literature website blogs)
તટસ્થ અને સંપુર્ણ ટુલબાર - તડાફડી ટુલબાર આપની સમક્ષ મૂક્યાને છ મહિનાથી વધારે સમય થયો. આ સમય દરમ્યાન ઘણા બધા નવા બ્લોગ બન્યા. કેટલાક બ્લોગ અનિયમિત થયા. ‘તડાફડી’નું નામ અને સરનામું બદલાયું, અને હવે બદલાય છે આ ટૂલબાર પણ…
![]()
Funngyan ટૂલબાર ડાઉનલોડ કરવા માટે Funngyan Toolbar Download
વિશેષતાઓઃ
- લગભગ તમામ ગુજરાતી બ્લોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- બ્લોગની યાદી નિષ્પક્ષ રીતે અને કક્કાવારી પ્રમાણે કરવામાં આવી છે.
- અમુક બ્લોગ કે સાઈટ જે યુનિકોડમાં નથી તે માટે વિશાલ મોણપરા રચિત યુટિલિટિ દ્વારા યુનિકોડમાં વાંચી શકાય એ રીતની સગવડ આપવામાં આવી છે.
- ફીડ રીડરમાં રેગ્યુલર અપડેટ થતા બ્લોગની ફીડ મૂકવામાં આવી છે.
- ન્યુઝ ટીકરમાં બે-ચાર-દસ-બાર નહીં પણ તમામ બ્લોગ પરની તાજેતરની પોસ્ટ વાંચી શકાય છે.
- ગુજરાતી સાહિત્યનો ખજાનો જે રિડિફ.કોમ સાઇટ પર છે તેની લિન્ક પણ આપવામાં આવી છે (જો કે સાઇટ હાલ બંધ છે)
- ઈન્ટરનેટ એક્ષપ્લોરર ઉપરાંત મોઝીલા ફાયરફોક્સ, નેટસ્કેપ નૅવિગેટર, ફ્લોક વગેરે બ્રાઉઝર સાથે પણ વાપરી શકાય છે.
- યાદી: અત્યંત કામની વસ્તુ. આપ અહીં આપનું ‘To Do’ લિસ્ટ બનાવી શકો છો.
- રેડીયો: અહીં આપ ગુજરાતી ગીત/ભક્તિ સંગીત ઉપરાંત આપને મનગમતા ચેનલ સિલેક્ટ કરીને સંગીત સાંભળી શકો છો.
- ૧૦૦% મફત ડાઉનલોડ કરી શકાય છે.
- ગુગલના સર્ચ એન્જિન સાથે જોડાયેલું છે. (copied from http://funngyan.com/toolbar/)
- નવા-જુના ગુજરાતી બ્લોગની RSS ફીડ વાંચી શકાય છે.
- ૧૦૦% સલામત છે. આ ટૂલબાર કોઇપણ જાતના સ્પામનો વધારો કરતો નથી અને આપ ઈન્ટરનેટ પર શું સર્ફ કરો છો તેની નોંધ પણ રાખતું નથી.
આ ટુલબાર બનાવવાનું શક્ય બન્યું કોનડુઈટ ને કારણે જે આ રીતના ‘કમ્યુનિટી’ ટુલબાર બનાવવા માટે મફત સેવા આપે છે!
Funngyan ટૂલબાર આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો. Funngyan Toolbar Download
તા.ક.: આ ટુલબારમાં આપના બ્લોગનો સમાવેશ થયો છે/નથી થયો. આપના બ્લોગને યોગ્ય વિભાગમાં મૂકવામાં આવ્યો છે/નથી મૂકાયો. આપના બ્લોગની લિન્ક બરાબર અપાઈ છે/નહીં. ઉપરાંત આપને કશું કહેવું હોય તો તે અહીં કોમેન્ટ બોક્ષમાં લખો અથવા મને funngyan@ gmail.com પર મોકલાવો.
(Font Problem? ટૂલબારના નેવીગેશન મેનુમાં ગુજરાતી ફોન્ટની જગ્યાએ ચોરસ દેખાતા હોય તો આ ઉપાય અજમાવો)

રાહ……………..
mukesh thakkar
13 Jun 08 at 12:28 am
રાહ જોવા માં જે મજા છે તે મેળવવા માં ક્યાં થી?
Swati S. Desai
14 Jun 08 at 6:57 pm
ૃDHAVAL V PATEL
dhaval
25 Jun 08 at 6:45 am
Kem chhe mitro varsad paani saara..!
Hu Hitesh gondal thi.
Ghazalo no sokhin.To
Dosti jab kisi se ki jaye.
Dushmano ki bhi raay li jaye.
9979099750
9825172854
9723380232
9998552014
Honest Re-Tailor
Hitesh Nagaria
25 Jun 08 at 10:19 am
માન.સર,
ટુલબાર ડાવનલોડ થતો નથી,
હેલ્પ મી!!!
S.A.Munshi
25 Jun 08 at 2:36 pm
માનનિય સાહેબ,
‘તડાફડી’નું નામ અને સરનામું કેવિ રેીતે ચેન્જ કર્યુ તે જણાવ્શો તો આપ્નો આભારેી થૈશ
Mastikhor
25 Jun 08 at 3:17 pm
કેમ શો
abhay chavda
25 Jun 08 at 4:27 pm
એ મિત્રો જય માતજિ
VIJAY RAJPUT
25 Jun 08 at 4:44 pm
hi i am rabi, http://www.rabi.com
rabi
25 Jun 08 at 5:29 pm
રાહ જોવા માં જે મજા છે તે મેળવવા માં ન થી
DaxaPathak
25 Jun 08 at 5:42 pm
મ્ય નમે ઇસ રબિ
HaldarRabi
25 Jun 08 at 6:42 pm
i am get address of this site through by divya bhskar
Hitesh Laghoja
25 Jun 08 at 6:46 pm
mare ek mitra ni jarur che hu gujarat no ek muslim parivar no chu
MAKSUD
25 Jun 08 at 10:47 pm
ખુબ્ખુબ આભાર
jagadish suthar
25 Jun 08 at 11:01 pm
jagdish bhai tame kyana rhevsi cho
MAKSUD
25 Jun 08 at 11:15 pm
ખુશ nathi chta khush thai ne rahevu pade che koi puche che kem cho to maza ma chu em kahevu pade che
MAKSUD
MAKSUD
25 Jun 08 at 11:21 pm
ખુબ્જ સરસમજાનુ લખાનચે બલોગમા ંંમાહીતી સારી છે
nikenpatel
26 Jun 08 at 8:30 am
ખુબ સરસ છે. જગદિશ (મહેમદાવાદ - ખેડા -ગુજરાત )
jagdish
26 Jun 08 at 9:14 am
ખુબ સરસ છે. …મહદેનવ હર….
રાજકોટ-ગુજરત
Prakash Patel
26 Jun 08 at 2:54 pm
ઓ ઇશ્ર્વર ત્યજિયે તને રોવનુ મન થાય
ગુણતારા કદિ ના ગાઈએ તો થાય અમારુ કામ
jagadish suthar
26 Jun 08 at 4:11 pm
હેલ્લો દોસ્ત, ભૈ મજા આવી, આપ્ની પોતાની ગુજરાતિ સાઇત મા સરફ કરવાની મજા આવી.
આભાર દોસ્ત્,
જય જય ગરવી ગુજ્રાત્
Mayur Parekh
26 Jun 08 at 4:18 pm
મિત્રો હાય હલો ચોડી ને કોઇ બિજિ મહ્ત્વ નિ વાતો કરો ને?
મને રાજ્કાર્ર્ણ્ ફિલ્મો પરયાવરણા નિ વાત ગમ્ શે
VIJAY RAJPUT
26 Jun 08 at 6:24 pm
કેમ છો ભઈ હુ ભુજ થી ગની ખત્રી
toolbar મા ગુજરાતી font દેખત નથી તો મને મદદ કર્સો.
આભર્
gani
26 Jun 08 at 6:32 pm
કેમ મિત્રો રાજકારણ નિ વાતો કરશુ ?
abhay chavda
26 Jun 08 at 6:48 pm
સરસ
BHARAT MEHTA
26 Jun 08 at 9:11 pm
રેડીયો: અહીં આપ ગુજરાતી ગીત/ભક્તિ સંગીત ઉપરાંત આપને મનગમતા ચેનલ સિકેલ્ટ કરીને સંગીત સાંભળી શકો છો.
અહીં સિકેલ્ટ નહિં પણ સિલેક્ટ આવે.તમારા બ્લોગ માં તો આવી ભુલ ન થવી જોઇએ. અને આ વખત ની કોમેન્ટ વાંચવા ની પણ મજા ન આવી.મિત્રૉ, આપણે પણ ભળતી કોમેન્ટ કે શાયરી ન કરતા જે તે વિષય ને લગતી જ કોમેન્ટ કે શાયરી કરવી જોઇએ એવું નથી લાગતું?જો ખરેખર જ્ઞાન વધારવા નો હેતુ રાખતા હો તો અને તો જ્….સોરી અનિમેષભાઇ, કંઇક તો તમારે પણ રસ્તો વિચારવો જ જોઇએ.
Swati S. Desai
26 Jun 08 at 10:05 pm
માનનીય,
શ્રી અનીમેશભાઇ અાપનુ ફનઅેનજ્ઞાન ટુલબાર બહુજ ગ્ામ્યુ અા ટુલબારથી ગુજરાતીના નવોિદત નેટ વપરાશકારોને અેક નવી િદશા મળી છે. જો કે મને તો હમણાં છાપામાં અાવ્યુ ત્યાર જ ખબર પડી.
અાભાર
ઇમરાન કુરેશી
27 Jun 08 at 10:25 am
કેમ છો ગુજરાતી ભાઇઓ, તમારી વાતો વાચવાની મઝા પડે છે.
jagdish rathod
27 Jun 08 at 10:38 am
હેલ્લો થિસ ઇસ રબિ હલ્દર્
Rabi Haldar
27 Jun 08 at 11:37 am
THREE __ WWH એટલે
WHOT..WHY..& HOW.. સાયન્સ પરન્તુ
WHERE..WHEN..&..HOWMANY તે વૈગ્નાનિક અભિગમ che
jagadish suthar
27 Jun 08 at 4:21 pm
maksadbhai hu GADH Ta palanpur rahuchu
9428194175
jagadish suthar
27 Jun 08 at 4:24 pm
Toolbar is successfully downloaded and istalled. But what fonts should be installed in System as what I can see on toolbar is ’squares’.
It will be helpfull to me.
Tanuj Parikh
27 Jun 08 at 11:36 pm
મારુ નામ chhe પ્ ણ CHH તો મ ળ તો જ ન થિ
તો
DaxaPathak
28 Jun 08 at 10:10 am
sir hu micro soft vista use karu chu pan tamru blog intstol tha tu nathi
rajnioza
28 Jun 08 at 7:39 pm
Namste.
gujrati network ma jeni jarur che e navi disha ma java no vichar khoob saras, Abhinandan.
Ajay Oza.(Bhavnagar)cell - 98 25 25 28 11
AJAY OZA
29 Jun 08 at 1:44 pm
hi m Pratik Belani
i m from surendranagar ,
this is so easy for gujarati ppl and
nice to use this tool bar ,,
Pratik
30 Jun 08 at 4:00 pm
મઝા આવી,ભાઇ
Bakul
30 Jun 08 at 10:04 pm
hw r u all the frnds ?
Pratik
1 Jul 08 at 12:40 pm
hello, maksud bhai kem chho?
tame kyana chho?
hu bhuj thi gani khatri
gani
1 Jul 08 at 2:39 pm
તમારિ વેબનિ જાન્કારિ અપ્વા માતે કિકાનિસાહેબ નો ધનો અભાર ત મારઉ ફન્ન્ગ્યાન નેત મે ઘનિ મજા અવે સે.
sikander vohra
3 Jul 08 at 5:50 pm
[...] કરી શકાશે. જ્યારે વિનયભાઈનું ટૂલબાર અહીં મળશે. બંનેનો હેતુ સમાન છે એટલે [...]
ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર «
4 Jul 08 at 10:00 am
તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.
હજારો છે દુશ્મન અહીં મારા માટે,
પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે?”
માટે કટાક્ષ છે એ લોકો પર,
જે દુભાવે છે મારું દિલ એક વાત માટે.
નથિ સમજતા એ લાગણી સભર પ્રેમ,
જે બનાવ્યો છે મેં ફક્ત તારા માટે.
aditya
5 Jul 08 at 3:28 pm
આભાર ,મારો બ્લોગ તમારી વ્યાખ્યા મુજબ મુકી શકો છો.
ishq palanpuri
5 Jul 08 at 6:08 pm
your tol bar alert is a stickler just stays on and on and on and does not disappear when i click on the x
time it for only 2sec instead of 60 sec
Manoj
5 Jul 08 at 7:19 pm
એકજ ટુલબાર મા આટલી બધી માહીતી વાચી આનદ થયો આપ ગુજરતી ભાષા માટૅ ખુબજ સારુ કરી રહયા છો ગુજરાતી ભાષા ની નવી નવી સાઈટવીશૅ જણાવશૉ.
nikenpatel
6 Jul 08 at 10:28 am
Hi i am gujrati maro bijnesh computer emroeidary
Nagjibhai
6 Jul 08 at 6:47 pm
ભાઈઓ અને બહેનો ,
આ ડાઉનલોડની વાત વાંચીને આનંદ થયો. મારું પહેલું મૌલીક પુસ્તક ડાઉનલોડ કરવા અહીં ‘ક્લીક’ કરો -
http://gadyasoor.wordpress.com/download/
સુરેશ જાની
6 Jul 08 at 7:20 pm
શુ વાત છે.ગુજરાતી વાહ વાહ્………………..
Anil Rajyaguru
7 Jul 08 at 6:53 pm
આજૅૅ કઈ નવુ જાણવા ન મલયુ
nikenpatel
8 Jul 08 at 9:19 am
aapana dwara aavi koshish ne karne gujarati bhasha ne jan nara ne ena pren karnar o vadhshe.. net uper kaan pan saral thashe..
raju daudi
17 Jul 08 at 7:11 pm
નઝર અંદઝ કૈસે કરે આપકો
નઝર મે છુપાયા હેે આપકો.
જય માતાજી . જગદીશ રાઠો્ઙ,મહેમદાવાદ
jagdish
22 Jul 08 at 11:34 pm
ટૂલબાર ડાઊનલોડ માટે ક્લિક કરુ છ્હુ પણ કઈ થતુ નથેી….????
Dipak Joshi
6 Aug 08 at 9:22 pm
Really very helpfull tool, better to add some more features.
Nimbus
10 Aug 08 at 10:46 am
I have just download funngyan toolbar but from where I will see the same when opem inernet again.
Reply awaited,
sumedh
SUMEDH DHOLAKIA
10 Aug 08 at 11:18 am
ફનગ્યાન ટૂલબાર ડાઉનલોદડ કર્યુ.. ખુબ આનન્દ થયો. ગૂજરાતી ટાઇપ માટેનુ કિ-પેડ ક્યાથી મળી શકશે ??
Dipak Joshi
12 Aug 08 at 3:00 pm
I downloaded the toolbar… It’s great… I have a question… How can I edit RSS Feeds.. I mean can I delete the existing RSS Feeds or add new RSS Feeds.. and in the scrolling message, how can I customize that to get feed from selected blogs?? Please guide. Thanks.
Sakshar.
Sakshar Thakkar
19 Aug 08 at 8:20 am
આપનું ટુલબાર અદભૂત છે.તમને હાર્દિક અભિનંદન.મેં ગઈકાલે જ બ્લોગ બનાવ્યો છે. આપના લીસ્ટમાં તેને ઉમેરી શકાશે?
આભાર.
krupa shukla
24 Aug 08 at 12:18 pm
આમાં ToolTip માં કે StatusBar માં URL Address દેખાય તેવું કરી શકાય?
Manish MISTRY
27 Aug 08 at 11:13 am
very nice web site.thanks
MAHENDRA PATEL
27 Aug 08 at 10:57 pm
tool bar down load thatu nathi. what to do?
hitesh
8 Sep 08 at 3:54 pm
AAPANI SAID JOI KHOOB ANANAD THAYO,GUJATI LOKO MATE TAMOAE GHANI MAHENAT KARI LAGECHHE, DHANYAVAD,JAISADGURU.
pravinbhai shah
8 Sep 08 at 11:34 pm
DHANYAWAD, JAISADGURU
pravinbhai shah
8 Sep 08 at 11:36 pm
તારા એક એક અપમાને તુટતી હુ
geeta
12 Sep 08 at 1:21 pm
ઘણા વખતથી તમારૂ ટુલબાર વાપરૂ છુ. ખરેખર મઝા આવે છે.
ટુલબાર બનાવવા માટે આભાર.
વિપુલ મિસ્ત્રી
21 Sep 08 at 8:24 pm
મારા ઘટ મા બહુ સરસ ભજન, ગુજરાતી બ્લોગ બનાવવા શુ કરાય ?
popatbb
12 Oct 08 at 8:00 pm
મિતરો આ તુલ્બઆર્ જોયુ તો મને લગયુકે મને સાર મિત્રો મલિસકે મરો (મો)૯૭૨૭૮૦૨૫૭૭
ravi barot
22 Oct 08 at 3:13 pm
જય જવન્
ravi barot
22 Oct 08 at 3:19 pm
કેમ છો.
હુ કેતન વાલા જામનગર
ર્ગુજરતી ભાષા માટૅ ખુબજ સારી માહીતી છે.
ખુબ સરસ છે
આભાર.
૯૯૯૮૨૧૪૭૦૭
ketan vala
28 Oct 08 at 4:47 pm
દરેક લોકો ને વચવા જેવિ અને લખવ જેવિ સૈદ ચ્હે. ધાન્યવાદ્.
pravinbhai shah
28 Oct 08 at 11:59 pm
super duper information for net lovers.good luck and thans a lot
rupen patel
20 Dec 08 at 6:03 pm
While my parents like this toolbar, I had to remove this as it contains a trojan.
Krunal
22 Dec 08 at 9:52 am
ટૂલબારમાં આરએસએસ ફીડ 537 દર્શાવે છે, પણ સ્ક્રીન જેટલી જ 20 જેટલી જોઇ શકાય છે. બાકીની જોવા માટેની રીત બતાવશો.
આભાર.
dinesh
18 Jan 09 at 8:59 pm
mara thi fun n gyan toolbar down load thatu nathi to su karu?
preeti
21 Feb 09 at 10:44 pm
mane gujarati ma gujarat ni aaj ane avti kal na vishe mare vaktutv spardha mate nibandh joyiye che malse?
preeti_gohel2007@yahoo.com.au
preeti
21 Feb 09 at 10:49 pm
અમીશ,
આ ટુલબાર પણ સારો છે.
http://funngyan.com/toolbar/
આ અને કાકાસાબ ટુલબાર બન્ને સારા છે હુ એ બન્ને નો ઉપયોગ કરુ છુ.
મનોજ
અનિમેશ કે વિનયભાઈ,
તમરા આ સુન્દર ટુલ બાર ની લિન્ક ફોર્વર્ડ કરાય એવી વ્યવસથા કરો તો બહુ સરુ પડે.
મનોજ
Manoj
28 Mar 09 at 1:25 am
thank you vinaybhai hu ghana samay thi aa toolbar use karu its really nice.
shilpa patel
6 Apr 09 at 1:38 am
ખૂબ જ સરસ ટૂલબાર છે. મેં ડાઉનલોડ કરેલ છે.
મહેશ મકવાણા
21 Apr 09 at 10:30 pm
આભાર વિનયભાઈ,મે અત્યારે જ આ ટુલબાર ડાઊનલોડ કર્યો.ઘણો જ ઉપયોગી છે.
ભાઈ, મારો બ્લોગ આ લિસ્ટમા નથી તો શું મુકી શકાશે?
અને જો મુકી શકાતો હોય તો મહેરબાની કરી આપ શું મુકી આપશો?
ઘણો આભાર.
નીશીત જોશી
1. હ્રદય ઉતર્યુ કાગળ પર
નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ
http://nishitjoshi.wordpress.com
2. પ્રેમી ના પ્રેમ મા છે તુ
http://nishitjoshi.blogspot.com
nishit joshi
22 May 09 at 10:42 pm
ભાઈ અને બહેનો ઈનટ્રનેટ્ વિશે વધુ જનકારિ કેવિ રિતે મલે અને હેલ્થ વિશે સવાલ ગુજરાતિ મા કઈ સાઈટ ઉપર થાય તે જનાવો વધુ હુ હમના તુલ્બાર ડાઉનલોડ કરિ વાપરી પચિ પોતનો અભિપ્રય આપિશ્
Ashok Soni
10 Jun 09 at 11:21 am