Aug 102009
 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન પર કયો થીમ શોભશે? આપના વિકલ્પો હતા…

ઑફિસ ફોલ્ડર્સ કે પેનોરમા કે ગોલ્ડ પોટ કે

બ્લ્યુ લુકાસ કે ધીસ જ્સ્ટ ઈન! કે ગ્રે મેટર ?

અને, પરિણામ આપની સામે છે…

આપ સૌના મતને માન આપીને આજથી ફનએનગ્યાન પર પેનોરમા થીમ જોવા મળશે.

– વિનય ખત્રી

  4 Responses to “જનતા જનાર્દનનો ચૂકાદો માન્ય”

  1. એક સવાલ કરું છું, આ થીમ અમે ડાઉનલોડ કરી શકીએ છીએ? જો હા, તો અમને એ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા વિનંતી છે. એક બીજી વાત, ગૂગલ ઈન્ડીક ટ્રાન્સલીટર આપની દ્વારા જ (આપે આપેલ લીંક દ્વારા) મને મળ્યું છે. In this Internet World, the link is a way to a new world of knowledge). માટે મારા માટે આ બાબત બહુ મહત્વ ધરાવે છે. Thanks Vinaybhai.

    • જી, હા. આ બધા ફ્રી થીમ છે. સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ બ્લોગ માટેના છે.

  2. પેનોરમા થીમ બહુજ સરસ લાગે છે. Thanks for selecting this one. 🙂

Leave a Reply

%d bloggers like this: