ઋણ સ્વીકાર
૧. ચિત્રલેખાના જ્યોતિ ઉનડકટનો, જેમના લેખ દ્વારા રીડ ગુજરાતી સાઈટ વિશે જાણ્યું.
૨. મૃગેશભાઈ શાહનો, જેમની રીડ ગુજરાતી વાંચતાં વાંચતાં ગુજરાતી બ્લોગ જગતનો પરિચય થયો.
૩. વડોદરાના શ્રી ગોલમાલભાઈનો, જેમની anonymous કોમેન્ટસને લીધે આ બ્લોગનો જન્મ થયો.
૪. વર્ડ-પ્રેસનો, બ્લોગ બનવવા માટે આટલી સરળ, સુંદર અને મફત સગવડ આપવા માટે.
૫. યુનિકોડનો , ફોન્ટ ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કર્યા વગર બધે ગુજરાતી વાંચી શકાય છે.
૬. વિશાલભાઈ મોણપરાનો, સરળ રીતે (ઓપેરામાં પણ) ચાલે તેવા ગુજરાતી ટાઈપ પેડ માટે.
૭. હિમાંશુભાઇ કીકાણીનો, દિવ્ય ભાસ્કરની પૂર્તિ કળશમાં ટૂલબાર વિશે લેખ લખવા માટે.
૮. દરેકે દરેક કોમેન્ટરનો કે જેમના પ્રતિભાવોને કારણે જુસ્સો ટકી રહ્યો છે.
(copied from http://funngyan.com/thanks/)
૯. તમામ વાચક મિત્રોનો…


સરસ બ્લોગ બનાવ્યો છે, તડાફડી કરવાની મજ્જા આવે, પણ ગોલમાલભાઈ ક્યાં ચાલ્યા છે ?
Nilesh Vyas
7 Dec 07 at 6:09 pm
સરસ બ્લોગ બનાવ્યો છે.
મગજના ડોક્ટર
15 Dec 07 at 9:48 pm
અનિમેષજી, સરસ બ્લોગ બનાવ્યો છે…. બહુ ઓછા હોય છે તમારા -મારા જેવા,
જેઓ ઋણ સ્વીકાર કરતા હોય છે.
ગોવિંદ દાફડા
17 Dec 07 at 10:29 am
છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ થઇ જાય રેતી
ખૂબ સરસ…..
સંબંધમાંથી ભેજની ભીનાશ ઉડી જાય..સંવેદનાની ..લાગણીની ભીનાશ ઉડી જાય તો હાથમાં કોરી..સૂકી રેતી જ રહે….જેને હ્થેળીમાંથી સરી જતાં વાર લાગતી નથી.
nilam doshi
6 Feb 08 at 11:20 pm
nice blog
best wishes
ashalata
11 Feb 08 at 11:15 pm
દિવ્ય ભાસ્કરની પુર્તી દ્વારા તડાફડી વિશે જાણવા મળ્યુ. આજે મુલાકાત લીધી. વાંચીને ઘણો આનંદ થયો.
Harish Agravat
12 Apr 08 at 9:07 am
ખુબ જ સરસ સાઇટ બનાવી છે.
ખૂબ ખૂબ અભિનંદન અનિમેષભૈ….
Vishal
25 Jun 08 at 4:04 pm
દિવ્ય ભાસ્કરની પુર્તી દ્વારા જાણવા મળ્યુ. આજે મુલાકાત લીધી. વાંચીને ઘણો આનંદ થયો. ખુબ જ સરસ સાઇટ બનાવી છે. ખૂબ ખૂબ અભિનંદન અનિમેષ…ભઈ. આ તો સ્ર ર સ મ જા પ ડી મ્
DaxaPathak
25 Jun 08 at 5:26 pm
રાજૅન્દ કાપદિઆ ખુશ થયા,
હુ પણ પાવૃર ઈલેક્ત્રિ ના દિપ્લોમા ના લાસ્ત્ વર્સ મા,
દિગ્રિ મા પ્રવેશ મેરવ્વા શુ કર્વુ ?
માહિતિ આપ્વા વિનન્તિ કરુ ચુ.
૨૫-૬-૨૦૦૮
RAJENDRA KAPADIA
25 Jun 08 at 5:56 pm
hai animesh bhai ….kem cho …
animesh bhai tamara funngyan toolbar badal abhinandan …
pan a jyare me internet explorer par muku to tema gujarati font dekhata nathi to shu karu ke te mane gujarati ma dekhay, ke vachi sakay ….
te kya thi kari sakay te batavso…..thnaks..
mahesh bende
25 Jun 08 at 8:02 pm
kem chho ANIMESHBHAI ,I came to know about this site from divyabhaskar.હુ દિલ
થી તમારો આભારી છુ કે ગુજરાતી ના ગૌરવ ને માન આપીને INTERNET ના
વીશાળ સાગર મા ૧ નાના તળાવ જેટલુ પણ સ્થાન આપ્યુ.તમારા જેવા ભગીરથ હશે ત્યા સુધી ગુજરાતી ની GANGA વહેતી રહેશે.May God blees you.BEST WISHES.
chauhan krunal
25 Jun 08 at 10:10 pm
sorry i don’t know gujrati fonts please forgive but i love gujarati language and gujarati people tooo.
Today i read divya bhaskar kalas purti and know about this site and visit this site at 1.10 on 26/6/08 realy i enjoy too much of gujarati blogs bravo antani sir bravo
Vipul Patel
vipul patel
26 Jun 08 at 1:10 am
Very good sight and keep it up .
Chandra.
Chandra Vaitha
11 Jul 08 at 5:05 pm