Jun 162016
પ્રિય મિત્રો,
સોસિયલ મિડિયામાં એક કારની નંબર પ્લેટ ફરે છે, જેમાં લખ્યું છે – ‘તારોબાપ’
આ ફોટા વિશે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ રીતની નંબર પ્લેટ મિશિગનમાં આપવામાં આવી હતી.
તસવીર સૌજન્ય – ટીમ બીએચપી
– વિનય ખત્રી
સુંદર જાણકારી આપી છે.
Very Funny