May 252016
 

પ્રિય મિત્રો,

પહેલા આપણાં સગા/મિત્રો આપણને ફક્ત પહેલી એપ્રિલના મૂરખ બનાવતા પણ હવે સોસિયલ મિડિયા (ફેસબૂક, વૉટ્સએપ, ટ્વીટર) આવ્યા પછી દરરોજ કોઈને કોઈ આપણને મૂરખ બનાવવા એકાદ મેસેજ મોકલતો જ હોય છે.

આવો જ એક મેસેજ નેટ પર સર્ક્યુલેટ થઈ રહ્યો છે…

tolltax

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં ટોલટેક્ષ માફ બાબત કોઈ આધારભૂત માહિતી ન મળી.

અપડેટ – મિત્રો દ્વારા જાણવા મળ્યું કે કોઈ છાપાએ પહેલી એપ્રિલ માટે આ ન્યુઝ આઈટમ બનાવી હતી જે આજે ય ફરે છે.

– વિનય ખત્રી

  One Response to “આનંદો !! માત્ર ટ્રકો પાસે જ ટોલટેક્ષ ઉઘરાવશે”

  1. સુંદર ગોતી કાઢ્યું છે…સરસ…

Leave a Reply

%d bloggers like this: