પ્રિય મિત્રો,

આજથી એક નવો વિભાગ શરુ કરીએ છીએ “નેટસૅવિ”.

આ વિભાગમાં આપણે ઈન્ટરનેટ, વેબસાઈટ અને બ્લોગને લગતા પ્રશ્નો અને તેના ઉપાયો વિશે વાત કરીશું. કેટલીક ઉપયોગી વેબસાઈટ, બ્લોગ તેમજ તેને લગતા ટુલ્સ અને યુટીલિટીનો પરિચય કરીશું.

આજે આપણે એવી વેબસાઈટનો પરિચય કરીશું જે આપણને ભૂતકાળમાં લઈ જશે! આપણો કે આપણાં મિત્ર કે સંબંધીનો જુનો ફોટોગ્રાફ જોઈને કેવાં રોમાંચિત થઈ જઈએ છીએ. નૉસ્ટૅલ્જીઆ અથવા અતીતમા સરી પડવાનો આનંદ કઈંક ઓર જ છે! ઈન્ટરનેટ પર આપણેને ભૂતકાળમાં લઈ જવા માટે હાજર છેઃ આર્કાઇવ ડૉટ ઓર્ગ. Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME