Archive for the ‘watermelon art’ tag
તરબૂચ પર અદભૂત શિલ્પકળા
પ્રિય મિત્રો, ઘણા સમય પછી અદભૂત કળા વિભાગમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું.

આજે આપણે વાત કરવાના છીએ તરબૂચ પર અદભૂત શિલ્પકળા વિશે. જેમ અમેરિકામાં ફળો-શાકભાજી પર કળા-કારીગરી કરવા માટે કોળું વપરાય છે તેમ એશિયન દેશોમાં તરબૂચ પર કળા કરવામાં આવે છે. ખાસ કરીને થાઇલેન્ડ, ચીન અને જાપાનના કળાકારો આ કલામાં માહેર છે. Read the rest of this entry »
