Archive for the ‘tiger temple’ tag
ચાલો ફરવા - વાઘના મંદિરમાં…
મથાળું વાંચીને આપને થયું કશે કે ‘વાઘના મંદિરમાં?’ વાઘ તો મા દુર્ગાનું વાહન છે અને વાધનું મંદિર ન હોય પણ મા દુર્ગાનું મંદિર હોય! પણ મિત્રો, આ વાત ભારતની નહીં પણ થાઈલેન્ડની છે! પશ્ચિમ થાઈલેન્ડમાં બૌધ સંપ્રદાય સંચાલિત વાઘનું મંદિર છે. અહીંના પાળેલા વાઘ છુટ્ટા ફરતા હોય છે અને પર્યટકો વાઘ પાસે બેસીને ફોટો પણ પડાવતા હોય છે!
ફોટો: સારાહ બેકર/ફ્લિકર Read the rest of this entry »
