Dec 292014
 

પ્રિય મિત્રો,

હું ૨૯, ૩૦, ૩૧ ડિસેંબર – ભુજમાં છું.

જેમાં હું ૮/૯/૧૦મું ધોરણ ભણ્યો છું તે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

માધ્યમિક શાળાનો એસ એસ સી સમયનો ગ્રૂપ ફોટો:

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય - ભુજ

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, ભુજ, ૧૯૮૪, એસ.એસ.સી, સાયન્સ બેચ

– વિનય ખત્રી