ચહેરો જરા ધ્યાનથી જોજો!
પ્રિય મિત્રો,
આ ચિત્ર જરા ધ્યાનથી જોજો. (ચિત્ર સૌજન્ય – ફોર્વર્ડ મેઈલ)

આ પહેલા પણ આવું જ એક ચિત્ર મુકાયું હતું ફનએનગ્યાન.કોમ પર જેનું મથાળું હતું – વર્ષની સૌથી ચર્ચાસ્પદ કેશકળા!
પ્રિય મિત્રો,
આ ચિત્ર જરા ધ્યાનથી જોજો. (ચિત્ર સૌજન્ય – ફોર્વર્ડ મેઈલ)

આ પહેલા પણ આવું જ એક ચિત્ર મુકાયું હતું ફનએનગ્યાન.કોમ પર જેનું મથાળું હતું – વર્ષની સૌથી ચર્ચાસ્પદ કેશકળા!
પ્રિય મિત્રો,
કારચોરોથી બચવાના સચોટ અને સજ્જડ ઉપાય – જુઓ આ ચિત્ર:
(સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ)
આ પહેલાની પોસ્ટ – કારચોરોથી કેમ બચશો?
પ્રિય મિત્રો,
આમ તો આજે પોસ્ટ મૂકવાનો જરા પણ મૂડ ન હતો (કારણ? જુઓ ગુજબ્લોગ) પણ હમણાં એક મિત્ર સાથે ચર્ચા થઈ અને તેમણે કહ્યું કે આપણે આપણું કામ કરતા રહેવું જોઈએ.

બદલાતા સમય સાથે ટીવીના મોડલ પણ બદલાયા છે પણ માણસ? જુઓ ઉપરનું ચિત્ર. (સ્ત્રોત – ફોર્વર્ડેડ મેઈલ)
આ પહેલાં આવી જ એક પોસ્ટ મૂકી હતી જેનું મથાળું હતું – કારકિર્દી અને પ્રગતિ
પ્રિય મિત્રો,
આજે કેટલાક રમૂજી પાટિયા. સૌપ્રથમ જોઈએ આ આભાર દર્શક પાટિયું. આ પાટિયું જ્યાં લગાડેલું છે તે જગ્યા – ગુગલ મેપ્સ પર:
પ્રિય મિત્રો,
ફ્ન-એન-ગ્યાન પર અહીં પગરખાં ઉતારવાની મનાઈ છે પોસ્ટ પર કોમેન્ટ મળી “આ ભારત છે…”, “શિસ્ત ક્યારે આવશે?” વગેરે.. તો મિત્રો આ પોસ્ટ અને તેના પર આપેલા બે-ત્રણ ચિત્રો જોઈને આપના મનમાં એવો પૂર્વગ્રહ બંધાવા લાગ્યો હોય કે આવું તો ભારતમાં જ થતું હોય છે તો થોભો અને આ ચિત્ર જુઓ: Continue reading 'સુચના દર્શક પાટિયું'»
પ્રિય મિત્રો,
આજે ‘ફનએનગ્યાન’ના મિજાજ મુજબનો ફોટો મૂક્યો છે. આ પહેલાં પણ નાળિયેર વિશેનો આવો જ ફોટો મૂક્યો હતો.
અહીં દર્શાવેલા પાટિયામાં ઈન્ટરનેશનલ વ્યક્તિઓ માટે અંગ્રેજીમાં, સ્થાનિક લોકો માટે સ્થાનિક ભાષામાં અને અભણ જનો માટે સાંકેતિક ભાષામાં સુચના મુકાયા પછી શું થયું? જુઓ આ ફોટો: Continue reading 'અહીં પગરખાં ઉતારવાની મનાઈ છે!'»

(તસવીર સૌજન્યઃ વિજય ફોર વિક્ટરી)
‘સોફ્ટવેર કરીઅર ગ્રોથ મિટર’ નામની સચિત્ર ઈમેઈલ મોકલવા માટે હિનાબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.
પ્રિય મિત્રો,
સર્ફગુજરાતીના પ્રોગ્રામિંગ અને પહેલી ટ્રાયલમાં વ્યસ્ત હોવાથી નિતમિત પોસ્ટ મૂકી શકાઈ નથી માટે દિલગીરી.

‘નોબડી’ વાળા આ પાટિયાનું ગુજરાતી કરવું જરા અઘરું છે પણ પ્રયત્ન કરું છું.
ચૂંટણી વખતે આપેલા વચનો ‘કોઈ નથી’ પાળતું.
તમારી સમસ્યા ‘કોઈ નથી’ સાંભળતું.
ગરીબ અને બેકારની મદદ ‘કોઈ નથી’ કરતું.
તમારી સંભાળ ‘કોઇ નથી’ લેતું.
સત્ય હકિકત ‘કોઇ નથી’ કહેતું.
માટે હે સુજ્ઞવાચક, આ વખતે ચૂંટણીમાં ‘કોઈ નથી’ને મત આપીને વિજયી બનાવો!
Panorama theme by Themocracy