Posts tagged: netsavvy

ચાલો બનીએ નેટસૅવિ (૧)

By વિનય ખત્રી, January 4, 2008 4:12 pm

પ્રિય મિત્રો,

આજથી એક નવો વિભાગ શરુ કરીએ છીએ “નેટસૅવિ”.

આ વિભાગમાં આપણે ઈન્ટરનેટ, વેબસાઈટ અને બ્લોગને લગતા પ્રશ્નો અને તેના ઉપાયો વિશે વાત કરીશું. કેટલીક ઉપયોગી વેબસાઈટ, બ્લોગ તેમજ તેને લગતા ટુલ્સ અને યુટીલિટીનો પરિચય કરીશું.

આજે આપણે એવી વેબસાઈટનો પરિચય કરીશું જે આપણને ભૂતકાળમાં લઈ જશે! આપણો કે આપણાં મિત્ર કે સંબંધીનો જુનો ફોટોગ્રાફ જોઈને કેવાં રોમાંચિત થઈ જઈએ છીએ. નૉસ્ટૅલ્જીઆ અથવા અતીતમા સરી પડવાનો આનંદ કઈંક ઓર જ છે! ઈન્ટરનેટ પર આપણેને ભૂતકાળમાં લઈ જવા માટે હાજર છેઃ આર્કાઇવ ડૉટ ઓર્ગ. Continue reading 'ચાલો બનીએ નેટસૅવિ (૧)'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.