FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘Mind your business’ tag

બીજાના કામમાં માથું ન મારો!

with 6 comments

[હમણાં એક દુકાનમાં એક પાટિયું જોયું જેમાં સરસ ચબરાકિયું લખાણ હતું. દુકાનદારે ફોટો લેવાની ના પાડી એટલે ડાયરીમાં લખી લીધું]

“Don’t put your nose in other people’s business, put your HEART in your business.”

(બીજાના કામમાં માથું ન મારો, તમારું કામ દિલ દઈને કરો)

લખાણને અનુરૂપ ફોટો પણ ખાંખાખોળા કરીને શોધી કાઢ્યો, લો માણો:

Mind your business

Written by વિનય ખત્રી 'અનિમેષ'

April 15th, 2008 at 7:00 am