Henry-VIIIસોય વડે થતી કળા – ભરત, ગુંથણ વિશે આપણે જાણીએ છીએ, શિલ્પકળા વિશે પણ આપણે જાણીએ છીએ, પણ આજે જે અદભૂત કળાની વાત કરવાના છીએ તે વિશે જાણવાનું તો દૂર, માનવાનું પણ થોડું અઘરું પડે: અતિસુક્ષ્મ અને અદભૂત શિલ્પકળા, સોયના નાકાની અંદર!

અહીં જમણી બાજુએ જે ચિત્ર છે તે જોઇને આપને ખ્યાલ આવી ગયો હશે કે સોયના નાકાની અંદર સાત-સાત જણાનું શિલ્પ બનાવવું એટલે કેટલું સુક્ષ્મ કામ હશે અને આ અતિસુક્ષ્મ શિલ્પકળાના કલાકાર છે વિલાર્ડ વિગન, તેઓ વિશ્વમાં એક માત્ર કલાકાર છે જેઓ આટલું જીણું કાંતે છે, આઇ મીન આટલા નાના શિલ્પ બનાવે છે! Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME