Archive for the ‘google maps’ tag
ગુગલ મેપ્સમાં પ્લેસમાર્ક
ગુગલ મેપ્સ આપણને ઓનલાઇન નકશાની સુવિધા આપે છે, તે તો આપને ખબર હશે જ, તેમાં પ્લેસમાર્ક, કોઇ ચોક્સ્સ જગ્યા વિશેનું નિશાન, કેવી રીતે ઉમેરશો?

આ પોસ્ટ નેટસેવિ વિભાગમાં હોત તો તેનો જવાબ હોત કે ગુગલ લેબ્સનું ગુગલ મેપ મેકર વાપરીને અથવા ક્લિકટુમેપ જેવી સાઇટની મદદથી. પણ આ પોસ્ટ બત્રીસ કોઠે દીવા વિભાગમાં છે એટલે તેનો જવાબ આવો હોય તો જ મજા આવે ને? Read the rest of this entry »
