ડ્રીંક એન્ડ ડ્રાઈવ વિભાગની આ ત્રીજી પોસ્ટ. મથાળું વાંચીને આપને આ ચિત્ર યાદ આવ્યું હોય તો તમારી યાદાસ્ત સારી કહેવાય. અહીં જે પાટિયાનું ચિત્ર મૂકયું છે તે તેનાથી પણ વિશેષ છે!

Drunk Drivers

વિશેષતા પાટિયાના લખાણમાં તો છે જ સાથે પાટિયાનું એક તરફ નમી જવું પણ સુચક છે…

 

Don't Drink and Drive

મોટરકારના અસલ છૂટા ભાગ મળી જશે, માનવ શરીરના નહીં મળે, માટે પીને ચલાવવાની મનાઈ કરતી આ બી.એમ.ડબ્લ્યુની જાહેરાત.

 

Drink and Drive

પીને ચલાવવાની છૂટ છે જો તમારે જેલ, હોસ્પિટલ કે શબઘરમાં જવું હોય તો!

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME