સરસ મજાની પાર્ટી આપવી છે?

તેનું તે મેનુ અને એનું એ ફર્નિચર જોઇને કંટાળ્યા છો?

મિત્રો/સંબંધીઓને અવિસ્મરણીય અનુભવ કરાવવો છે?

આ બધા સવાલોનો જવાબ અને આજનો વિષય છે: ચાલો જમવા: આકાશમાં…

અમદાવાદની રિવોલ્વીંગ રેસ્ટૉરાં પતંગ (હવે, નિલકંઠ પતંગ) વિશેની વાત નથી, અહીં આપણે વાત કરવાના છીએ ડિનર ઇન ધ સ્કાય વિશે! Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME