Jul 042008
 

ગુગલ મેપ્સ આપણને ઓનલાઇન નકશાની સુવિધા આપે છે, તે તો આપને ખબર હશે જ, તેમાં પ્લેસમાર્ક, કોઇ ચોક્સ્સ જગ્યા વિશેનું નિશાન, કેવી રીતે ઉમેરશો?

Google Maps

આ પોસ્ટ નેટસેવિ વિભાગમાં હોત તો તેનો જવાબ હોત કે ગુગલ લેબ્સનું ગુગલ મેપ મેકર વાપરીને અથવા ક્લિકટુમેપ જેવી સાઇટની મદદથી. પણ આ પોસ્ટ બત્રીસ કોઠે દીવા વિભાગમાં છે એટલે તેનો જવાબ આવો હોય તો જ મજા આવે ને? Continue reading »