Posts tagged: અદ્‌ભુત કળા

ઈંડાના કોચલાનું નકશીકામ

By વિનય ખત્રી, May 16, 2008 7:00 am

અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે જોઈ ગયા પીછાં પર અદભૂત ચિત્રકળા. આજે જોઈશું ઈંડાના કોચલાનું નકશીકામ:

ઈંડાના કોચલાનું નકશીકામ (photo: flickr.com) Continue reading 'ઈંડાના કોચલાનું નકશીકામ'»

કેમેરા વડે અદભૂત કળા

By વિનય ખત્રી, February 27, 2008 11:04 pm

પ્રિય મિત્રો,

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રંગીન રેતી વડે કાચના વાસણમાં રચાતી અદભૂત કળા વિશે જાણ્યું.

આજે કેમેરા વડે રચાતી સત્યાભાસાત્મક રચનાઓ વિશે. અહીં આ ચિત્ર જુઓ:

અહીં ખુરસી પર એક વ્યક્તિ ખરેખર બેઠી છે કે પછી એવો ભાસ થાય છે? Continue reading 'કેમેરા વડે અદભૂત કળા'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.