Archive for the ‘સ્પેલ ચેકર’ tag
સાચિ જોડણિ અઘરિ નથિ
પ્રિય મિત્રો,
સાચી જોડણી કરવા માટે પુંજાભાઈ ચખપલબના રવાડે ચડી ગયા હતા પણ હવે સાચી જોડણી ખરેખર અઘરી નથી.
પુંજાભાઈ અને ઊંઝાભાઈ આઘા ખસો, વિશાલભાઈ લાવ્યા છે સર્વ પ્રથમ ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેકર!

વિશાલભાઈ માટે આભાર શબ્દ ન ચાલે તેમના માટે તો આ પાનાં પરનાં બધાં શબ્દો બોલી જઈએ તો પણ ઓછાં પડે! Read the rest of this entry »
