FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘સેન્ડ્યુઇટ’ tag

ચાલો બનીએ નેટસૅવિ - સેન્ડયુઈટ

with 7 comments

પ્રિય મિત્રો,

ઘારો કે આપને આપના મિત્રને કોઇ મોટી ફાઇલ મોકલવી છે અથવા ફોલ્ડર મોકલવો છે કે પછી EXE ફાઇલ મોકલવી છે જે જીમેઇલ મોકલવા દેતું નથી તો શું કરશો?

આપના પ્રશ્નનો જવાબ અને આજની નેટસૅવિનો વિષય છે સેન્ડયુઈટ.

સેન્ડયુઈટ એ એક ઓનલાઇન ફાઇલ શેરીંગ યુટિલિટી છે. જે આપની ફાઇલને નિર્ધારીત સમય માટે ઓનલાઇન સ્ટોર કરે છે અને આપને તેની લિન્ક આપે છે. જે લિન્ક આપ આપના મિત્રને મોકલાવી શકો છો.

કેવી રીતે તે જોઇએ. સૌપ્રથમ સેન્ડયુઈટ પર પહોંચી જાઓ: Read the rest of this entry »

Written by વિનય ખત્રી

July 3rd, 2008 at 7:00 am