Posts tagged: સવાલ-જવાબ

કેટલાક અણીયારા સવાલો

By વિનય ખત્રી, March 31, 2009 7:00 am

પ્રિય મિત્રો,

આજે આપણે માણીશું કેટલાક અણીયારા સવાલો -
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૧. બજારમાં કુતરાઓનો પ્રમાણિત ખોરાક (ડોગફૂડ) મળે છે, કોઈ મને કહેશે કે કોણે ચાખીને તેને પ્રમાણિત કર્યું?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૨. વિમાનનો અકસ્માત થઈ જાય તો પણ ‘બ્લેકબોક્ષ’ સલામત રહે તેવું બનેલું હોય છે, કોઈ મને કહેશે કે આખું વિમાન તેવું ન બનાવી શકાય?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૩. કૉપીરાઈટનું ચિહ્ન ©નો કૉપીરાઈટ કોની પાસે છે?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૪. પાણીની અંદર રડી શકાય? Continue reading 'કેટલાક અણીયારા સવાલો'»

અઘરા સવાલોના સરળ જવાબ

By વિનય ખત્રી, March 13, 2008 8:00 am

ફાલતુ સવાલોના ફાલતુ જવાબ તડાફડી પર છેલ્લા ત્રણ મહિનાની સૌથી વધુ વંચાતી પોસ્ટ છે. આજે આપણે જોઈએ ઈન્ટરનેટ પર ફરતા કેટલાક સામાન્ય સવાલોના અસામાન્ય જવાબ:

પ્રશ્ન: કાચા ઈંડાને કોંક્રીટ ફ્લોર પર તીરાડ પાડ્યા વગર કેવી રીતે ફંકશો?

જવાબ: કોંક્રીટ ફ્લોર પર તીરાડ પાડવી અઘરી છે!

***

આઠ માણસોને એક દિવાલને ચણતાં દસ કલાક લાગ્યા, તો ચાર માણસોને તે દિવાલને ચણતાં કેટલો સમય લાગશે?

શુન્ય. દિવાલ ઓલરેડી ચણાઈ ચૂકી છે! Continue reading 'અઘરા સવાલોના સરળ જવાબ'»

ફાલતુ સવાલોના ફાલતુ જવાબ

By વિનય ખત્રી, December 20, 2007 1:01 pm

અમેરિકાથી તડાફડીના વરીષ્ઠ વાચક અને ચાહક અમે અમેરિકન અમદાવાદીવાળા મહેન્દ્ર શાહ લખે છે કે… “આપણે હાલતાં ને ચાલતાં આપણા સબકોન્સિયસ માઈન્ડમાં લોકોને ફાલતુ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને ફાલતુ જવાબ પણ આપતા હોઈએ છીએ ! આ રહ્યા.., થોડક…” ‘ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબ

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!” Continue reading 'ફાલતુ સવાલોના ફાલતુ જવાબ'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.