FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘સરખામણી’ tag

કેમ છો? એક સરખામણી

with 3 comments

એક છોકરી બીજી છોકરીને કેમ છો? પૂછે છે ત્યારે તેનું મન બીજા પણ ઘણાં સવાલો કરતું હોય છે.

છોકરી-છોકરી અને છોકરા-છોકરા વચ્ચે થતી વણકહી વાતચિત વિશે ગઈકાલના ડીએનએમાં એક સરસ કાર્ટુન આવ્યું હતું, લો માણો…

એક છોકરી, બીજી છોકરીને: કેમ છો?

hi - girls  Read the rest of this entry »

Written by વિનય ખત્રી

October 13th, 2008 at 7:00 am

રાષ્ટ્રપતિ - ઈરાનના અને પાકિસ્તાનના!

with 2 comments

ગયા રવિવારે સાંજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાંથી મનીષભાઈ ચેવલીની એક ફોર્વર્ડેડ મેઈલ આવી જેમાં ઈરાનના રાષ્ટ્રપતિના જીવનધોરણ વિશેની વાત હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ મહેમુદ અહમદીનેજાદ ઓછા ખર્ચે કરકસર કરીને રહે છે અને તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે.

ir V/S

(બંને ફોટા વિકિપિડિયા પરથી લીધા છે)

આ સમાચાર પરથી કોઈ એક બ્લોગરે ઈરાનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે સચિત્ર સરખામણી કરી છે તે જોવા જેવી છે. આ સરખામણી જોઈને તરજ ચિત્ર સ્પષ્ટ થયું કે આપણા પ્રધાનો/મંત્રીઓની સાથે ઈરાનના રાષ્ટ્રપતિની સરખામણી કરી હોય તો કેવું ચિત્ર બને.

આપનો આ અદનો દોસ્ત, ‘અનિમેષે’ પણ એક વખત ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટેના અફલાતૂન આઈડિયા વિશે એક પોસ્ટ કરી હતી જે આપને યાદ હશે… (જો કે તે પોસ્ટને એકેય કોમેન્ટ નહોતી મળી તે વળી અલગ વાત છે!)

Written by વિનય ખત્રી

September 26th, 2008 at 7:00 am