Archive for the ‘શેરબજાર’ tag
અમર આશા છુપાઈ છે
પ્રિય મિત્રો,
ગયા શુક્રવારે શેરબજારની જે હાલત થઈ છે. સેન્સેક્ષ એ જ દિવસમાં ૧૦૦૦+ નીચે! આવા કપરા સમયે મને મણિલાલ દ્વિવેદીની કવિતા યાદ આવી ગઈ જેની પ્રથમ પંક્તિ ગુજરાતી કહેવતોમાં સ્થાન પામી છે.
કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.
- મણિલાલ દ્વિવેદી
(સંપુર્ણ રચના લયસ્તરો પર માણો) Read the rest of this entry »
