Apr 292008
 

Swimming on the edge Victoria Falls વિક્ટોરિયા ધોધ

વિક્ટોરિયા ધોધ જેને સ્થાનિક ભાષામાં Mosi-oa-Tunya (પ્રચંડ ગર્જના કરતો ધુમાડો!) કહે છે તે દક્ષિણ આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે નામના દેશોની વચ્ચે આવેલો છે. વિચિત્ર આકારનો અને ૧૨૮ મિટર ઊંચો આ ધોધ અમુક રીતે વિશ્વમાં સૌથી મોટો ધોધ છે. Continue reading »

Powered By Indic IME