FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘વાઘનું મંદિર’ tag

ચાલો ફરવા - વાઘના મંદિરમાં…

without comments

મથાળું વાંચીને આપને થયું કશે કે ‘વાઘના મંદિરમાં?’ વાઘ તો મા દુર્ગાનું વાહન છે અને વાધનું મંદિર ન હોય પણ મા દુર્ગાનું મંદિર હોય! પણ મિત્રો, આ વાત ભારતની નહીં પણ થાઈલેન્ડની છે! પશ્ચિમ થાઈલેન્ડમાં બૌધ સંપ્રદાય સંચાલિત વાઘનું મંદિર છે. અહીંના પાળેલા વાઘ છુટ્ટા ફરતા હોય છે અને પર્યટકો વાઘ પાસે બેસીને ફોટો પણ પડાવતા હોય છે!

Tiger Temple - picture from flickr ફોટો: સારાહ બેકર/ફ્લિકર  Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 28th, 2008 at 7:00 am