Archive for the ‘વણકહી વાતચિત’ tag
કેમ છો? એક સરખામણી
એક છોકરી બીજી છોકરીને કેમ છો? પૂછે છે ત્યારે તેનું મન બીજા પણ ઘણાં સવાલો કરતું હોય છે.
છોકરી-છોકરી અને છોકરા-છોકરા વચ્ચે થતી વણકહી વાતચિત વિશે ગઈકાલના ડીએનએમાં એક સરસ કાર્ટુન આવ્યું હતું, લો માણો…
એક છોકરી, બીજી છોકરીને: કેમ છો?
