Posts tagged: રવિવાર

તડાફડી અને ટેક્નિકલ સમારકામ

By વિનય ખત્રી, January 6, 2008 9:30 am

પ્રિય મિત્રો,

આજે રવિવાર!

આજે તડાફડી પર થોડું ટેક્નિકલ સમારકામ કરવાનું હોવાથી આજે ‘નેટસૅવિ’ અને ‘તડાફડી’ની પોસ્ટ અપડેટ થઈ શકશે નહીં.

છેલ્લા બે દિવસથી તડાફડીના મુખ્ય પેજ પર થીમમાં કંઇક ગડબડ થઈ ગઈ છે. જમણી તરફની પેનલ નીચ ચાલી ગઈ છે અને સૌથી નીચે દેખાતા થીમના સર્જકનું નામ ઉપર આવી ગયું છે! Continue reading 'તડાફડી અને ટેક્નિકલ સમારકામ'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.