May 042009
 

કરાચી

આ પંક્ચર સાંધવાની ટપરી છે કે ઈસ્ટ-વેસ્ટ યુનિવર્સિટી કેમ્પસ? શિક્ષણનું ખાનગીકરણ થયા પછી જાતજાતની યુનિવર્સિટીઓ ફૂટી નીકળી છે. આ ચિત્ર આપણાં પાડોશી દેશ પાકિસ્તાનનું છે.

એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે તેનું આ સચોટ ઉદાહરણ હોય એવું નથી લાગતું?

તસવીર સૌજન્ય: ટનલ અને ફ્લિકર

Apr 242009
 

તડબૂચ અને બાળક

રજની અગ્રાવતની ફોર્વર્ડ મેઈલમાંથી… તસવીર સૌજન્ય ફ્લિકર

Apr 062009
 

જુનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી = કોમ્પ્યુટર?

TV + typewriter + Iron

રેડ હેટ વાળા ભાઈએ જુના ટીવી સેટને ટાઈપરાઈટર પર મૂકીને કપડા કરવાની ઈસ્ત્રી પર એવી રીતે હાથ રાખીને બેઠા છે જાણે ટીવી એ મોનિટર હોય, ટાઈપરાઈટર એ કીબોર્ડ હોય ને ઈસ્ત્રી જાણે માઉસ હોય! પણ ટેકબ્લોગ કહે છે આવી રીતે કોમ્પ્યુટર ન બને.

આ ચિત્ર મોકલવા માટે રોહિતનો આભાર. તસવીર સૌજન્ય - ટેકબ્લોગ

Mar 282009
 

પ્રિય મિત્રો,

કુતરાને જ્યારે લઘુશંકાનું સમાધાન કરવું હોય ત્યારે તે થાંભલો શોધે છે.

કુતરાની લઘુશંકા

બીજું કરે પણ શું આવી વ્યવસ્થા દરેક જગ્યાએ હોતી નથી…

સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ

Powered By Indic IME