
જરા સંભાળજો… આ પાટિયાની ધાર અણિદાર છે! આ પાટિયાની ધારને અડતા નહીં, હોં..! Continue reading »

જરા સંભાળજો… આ પાટિયાની ધાર અણિદાર છે! આ પાટિયાની ધારને અડતા નહીં, હોં..! Continue reading »
પુણેરી પાટ્યા વિશેની પોસ્ટ દેખાય છે પણ નથી પસંદ પડી તેવા પ્રતિસાદ પરથી પ્રેરાઈને આજે ફરી એક વાર પુણેરી પાટ્યામાંથી વધુ એક પાટી:

આ પાટિયા પર મરાઠીમાં લખ્યું છે કે “નાળિયેર ખલાસ થઈ ગયા છે” Continue reading »

લખ્યું છે ડાબી બાજુએ અને તીરની નિશાની જમણી તરફ દર્શાવે છે તો કહો જોઈએ મારે કઈ તરફ જાવું જોઈએ? Continue reading »

ખતરનાક ખેલના કિમિયાગર એવા સ્ટન્ટમેનને પૂછ્યું “જીવ જોખમમાં મૂકાય તેવા અખતરા શું કામ કરો છો?” Continue reading »