
આ પાટિયું કેનન હિલ્સ તરફ જવાનો ટૂંકો રસ્તો (SHORT CUT) સુચવે છે પણ તે માટે બિલાડીને ગોળીએ દેવાની (SHOT CAT) શું જરુર?
***
વિશેષ વાંચન:

આ પાટિયું કેનન હિલ્સ તરફ જવાનો ટૂંકો રસ્તો (SHORT CUT) સુચવે છે પણ તે માટે બિલાડીને ગોળીએ દેવાની (SHOT CAT) શું જરુર?
***
વિશેષ વાંચન:

“તરવાની મનાઈ છે”નું પાટિયું તો મૂક્યું છે પણ પાણી ક્યાં?
હિંમત, ખાતરી અને વિશ્વાસ વગર આ સાહસ શક્ય નથી…

આ પોસ્ટના ટાયટલમાં કોઈ જોડણી ભૂલ નથી કે ઉંઝા જોડણી પણ નથી અને તાજેતરમાં સુરત પધારેલા શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગ વિશેની આ પોસ્ટ નથી.
આજે આપણે વાત કરવાના છીએ art of leaving, છોડવાની કળા વિશે! પુણેરી પાટ્યા પર એક એવું પાટિયું વાંચવા મળ્યું જે આપણને જીવનમાં કેટલીક વસ્તુઓ છોડવાનું કહે છે! તો ચાલો જોઈએ ક્યારે શું છોડવું જોઈએ… Continue reading »
| Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. | Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara | Suffusion theme by Sayontan Sinha |
આપના પ્રતિભાવ