જીવનના કેટલાક ‘પ્રવાહી’ તબક્કા! બત્રીસ કોઠે દીવા 5 Responses » Apr 272010 પહેલા દુધ, પછી સોફ્ટ ડ્રીંક, પછી હાર્ડ ડ્રીંક, પછી ટૉનિક, પછી સલાઈન અને છેલ્લે ગંગાજળ! વિશેષ વાંચન: જીવનના ચાર પ્રવાહી તબક્કા (પ્રતિક નાયક) ચાર ચિત્રોમાં જીવન (કાર્તિક મિસ્ત્રી)