પ્રિય મિત્રો,
તમે જાણીતી દુકાનો પર આવા પાટિયાં વાંચ્યા હશે કે અમારી બીજી કોઇ શાખા નથી, નકલખોરોથી સાવધાન, ભળતા નામે ભોળવાશો નહીં વગેરે… હવે આપણે પણ આવા પાટિયા ચિતરાવી આપણા બ્લૉગ/વેબસાઈટ પર મૂકવા પડશે. આ મતલબનો એક લેખ માર્ચ ૨૦૦૯માં અહીં મૂક્યો હતો અમારી બીજી કોઈ શાખા નથી આજે ફરી એ જ શિર્ષક સાથે લેખ મૂકી રહ્યો છું. કારણ, તમે જાતે જ જોઈ લો:

આપના પ્રતિભાવ