Mar 242007
 

ગુજરાતી સાહિત્યના મહાન લેખક માનનીય શ્રી ચંદ્રકાન્ત બક્ષી આ દુનિયાને છોડી ગયા તેને આવતી કાલે, તારીખ ૨૫મી માર્ચે એક વર્ષ પુરું થશે. તેમણે ઘણી મહાન સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું છે. તેમની કલમનો કોઈ વિકલ્પ નથી. Continue reading »

Powered By Indic IME