Posts tagged: પાર્કિંગની સમસ્યા

વિચારતા પણ નહીં!

By વિનય ખત્રી, April 21, 2008 7:00 am

પાર્કિંગની સમસ્યા ફક્ત આપણે ત્યાં જ છે એવું નથી, વિશ્વ વ્યાપી છે, અને પાર્કિંગ ન કરવા માટેના પાટિયા પણ!

વિચારતા પણ નહીં!

આ જુઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરનું એક પાટિયું જે પાર્કિંગ તો શું પાર્કિંગ કરવાનો વિચાર પણ કરવાની ના પાડે છે!

***

પુણેનું પાર્કિંગ ન કરવાની ‘નમ્ર વિનંતી…!‘ વાળું પાટિયું જોવા અહીં ક્લિક કરો.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.